સમાજ ઉત્થાનમાં પાંચ દદ્દા ઓનું યોગદાન
Abstract
યુરોપની સરખામણીમાં ભારતમાં પુનરજીવન 'રેનેસા' નો યુગ ઘણો મોડો આરંભાયો હાતો. અને યુરોપનાં કરતાં ભારતની પાર્શ્વભૂમિની ભિન્નતા તથા ‘રેનેસાં’ સમયની પરિસ્થિતિની પ્રતિકૂળતાઓ પણ ઘણી નોંધપાત્ર હતી. ભારતમાંનાં આ પુનરજીવન સાથે પશ્ચિમી-યુરોપી પ્રજાઓનાં ભારત આગમનની અને વિશેષે ભારતમાં અંગ્રેજી રાજ્ય શાસનની ઘટના તેના શુભાશુભ લક્ષણો સાથે, નિર્ણાયક પરિબળ બની હતી.
અતિ પ્રાચીનકાળથી અનેક વિદેશી પ્રજાઓએ વારંવાર ભારત પર આક્રમણો કરેલાં અને ભારતમાં અનેક પ્રજાઓ વસવા લાગેલી, આવનાર આગંતુકોને સ્વિકારી, ભેદભાવો ને ઓગાળી નાંખવાની એક અદભુત સાંસ્કારિક રાસાયણિક પ્રક્રિયા ભારતને માટે સહજ બની ગઈ હતી.
Downloads
References
(૧). ભોગીલાલ ગાંધી, ' ગુજરાત દર્શન' ૧૯૬૦, ચેતન પ્રકાશન અમદાવાદ પૃ ૨૬૨.
(૨). (સંપા) ધીરૂભાઈ ઠાકર, ઇન્દ્રવદન દવે, ‘ગ્રંથ અને ગ્રંથકાર’ પુસ્તક ૧૦મું ગુજરાત વિદ્યાસભા અમદાવાદ. પૃ. ૧૮.
(૩). લે. નવલરામ જગન્નાથ ત્રિવેદી, ‘સમાજ સુધારાનું રેખાદર્શન’ ગુજરાત વર્નાકયુલર સોસાયટી, અમદાવાદ ૧૯૭૪ પૃ. ૧૮
(૪). એજનં. પૃ. ૧૯.
(૫) ઇશ્વરલાલ ઇ. દેશાઇ, ‘સૂરત સોનાની મૂરત', ૧૯૫૮, સુરત. જીવન ચરિત્ર વિભાગ પૃ. ૫૦.
(૬) મહિપતરામ નિલકંઠ, ‘દુર્ગારામ ચરિત્ર’ અમદાવાદ. ઇ.સ.૧૮૯૩ પૃ. ૧૦૩.
(૭). એજનં. પૃ. ૧૭.
(૮). નાથાલાલ કવિ, "કવિશ્વર દલપતરામ” અમદાવાદ. પૃ. ૧૨૪.
(૯). હિરાલાલ ત્રિ. પારીખ, "અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન” ગુજરાત વિધાસભા અમદાવાદ. ૧૯૭૬ પૃ. ૩૨૪.
(૧૦). સંપા, અનંત કાક્બા પ્રિયોલકર “દાદોબા ચરિત્ર” મુંબઇ પૃ. ૨૪૯.
(૧૧). પૂર્વોક્ત, ‘અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન,’ પૃ. ૩૩૨.
(૧૨) પૂર્વોક્ત, ‘કવિશ્વર દલપતરામ' ભાગ-૧ પૃ. ૯૧.
(૧૩). પૂર્વોક્ત, “સંસાર સુધારનું રેખાદર્શન’ પૃ. ૯૨.
(૧૪). ડો. મધસુદન પારેખ, ‘દલપતરામ’ કુમકુમ પ્રકાશન ગુજારતી ગ્રંથકાર શ્રીણી-૨૧ અમદાવાદ, ૧૯૮૦, પૃ. ૩૧.
(૧૫). પૂર્વોક્ત, “સંસાર સુધારનું રેખાદર્શન’ પૃ. ૧૭.
(૧૬). બુધ્ધિપ્રકાશ પુસ્તક-૩૮, અંક ૮ પૃ. ૧૮૬.
(૧૫) શ્લોકિત - સંસાર સુધારજી રેમાદર્શન' પૃ. ૧૭
(૧૬) जुहिधनाश. पुस्त४-३८, १४८, ५.१८