ઈતિહાસમાં ભારતીય અભિગમ- એક અભ્યાસ
Abstract
ઇતિહાસની અનેક વ્ખાખ્યાઓ કરાઇ છે. જેમાં ભારતિયો વિધ્વાનો એ પણ પોતાનાં મંતવ્યો આપ્યાં છે. પરંતુ, જે દેશનો ઈતિહાસ જાણવાનો હોય તે દેશની સંસ્કૃતિ, મુલ્યો, અભિગમો જે તે દેશવાસીઓની આંખે થી જોવાય તો ઈતિહાસનું સાચું તારણ મળે. અંગ્રેજ ઇતિહાસકારોનાં મત મુજબ “ભારતને તેનો ઈતિહાસ જ નથી.” તે બાબતને આજે ખોટી ગણાવાઈ ચૂકી છે. માત્ર આધારસાધનો લેખિત મળે તોજ ઐતિહાસીક તથ્ય છે. તેમ કહેવું આજે ભૂલભરેલું છે. પરંતુ, ભારતનો અતિપ્રાચીન ઈતિહાસ અનેક શોધખોળોથી મળ્યો. અલબત વચ્ચે વચ્ચે ખુટતી કડીઓ રહેલી છે. પરંતુ, અતિ પ્રાચીનમાં પ્રાચીન જો કોઈની સંસ્કૃતિ હોય તો માત્ર ભારત અને ચીન ને જ પોતાનો પ્રાચીન વારસો છે. તેથી પ્રાચીન સંસ્કૃતિનાં આ બે જ મુખ્ય કેન્દ્રો સાબિત થયાં છે. ત્યારે કહી શકાય કે આપણાં પ્રાચીનગ્રંથો, પુરાણો, મહાકાવ્યો, વેદો એ શું છે? જેમાંથી આપણો વ્યવસ્થિત ઈતિહાસ હોવાનાં પ્રમાણો મળે છે.
Downloads
References
૧) પંડિત ભગવદત ‘लारतवर्ष का बृहद इतिहास.’ ભાગ-૧. પૃ. ૨૪. (હિન્દી)
૨) ખાચર પ્રદ્યુમ્ન ભ. ‘પ્રાચીન ભારતનાં વિદેશીયાત્રી’ સણોસરા, ઇ.સ. ૨૦૦૦. પૃ. ૫૭.
૩) વ્યાસ હસમુખ (સંપા.) ‘સંશોધન’ ત્રૈમાસિક ધોરાજી એપ્રિલ - જુન- ૨૦૦૨. ડૉ.જમીનદારનો લખ. પૃ. ૬.
એજનં પૃ. ૬
૫) વ્યાસ હસમુખ (સંપા.) ‘સંશોધન’ પૂર્વોક્ત ઓકયે ડિસે. ૨૦૦૨. પૃ. ૪૫.
૬) ગુજરાતનો રાજકીય, સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથ ૨ (ભો. જે. વિદ્યાભવન -અમદાવાદ) પૃ ૩૧૧.
૭) વર્મા કુલદેવસહાય અને શ્રીવાસ્તવ મુકુંદીલાલ (સંપા.) વિશ્વકોશ ખંડ-૯ નાગરી પ્રચારિણી સાભા-વારાણસી ૧૯૬૭. પૃ. ૩૧૬ (હિન્દી).
૮) Mathur. L. P. ‘Historiography and Historians of modern India’ inner-India Publications. Mew Dehi. 1987. P.223 (Eng)
૯) ધારૈયા આર. કે. "ઇતિહાસનું તત્વજ્ઞાન અને ઇતિહાસ લેખન અભિગમ” યુનિ ગ્રંથ બોર્ડ અમદાવાદ ૧૯૮૩ પૃ ૪૩૭/૩૮.
૧૦) મેઘાણી ઝવેરચંદ ‘ચારણો અને ચારણી સાહિત્ય’ પૃ. ૪.
૧૧) મેનારિયા મોતીલાલ. “રાજસ્થાની ભાષા અને સાહિત્ય”. પૃ ૬૩/૬૪.
૧૨) ગુજરાત સમાચાર-દૈનિક-સંપા. પ્રકાશક શ્રી શાહ શ્રેયાંસ રાજકોટ તા. ૧૨/૨/૦૯ પૃ. ૧૦.