પુરાણોમાં પ્રભાસ ક્ષેત્રનો મહિમા
Abstract
“પ્રાચીન પુરાણકારો ભારતવર્ષનાં દ્વીપો સહિત નવ ભાગ ગણાવે છે. તેમાં નૈઋત્યે આવેલો ભાગ તે સુરાષ્ટ્ર” તેમ વરાહમિહિર અને મુખ્ય પુરનો જણાવે છે. સુરાષ્ટ્રનાં પણ નવ ભાગ. તેમાં સાગર સમીપ આવેલો એક ભાગ તે પ્રભાસ. (૧) પુરાણોમાં પ્રભાસ ને આનર્તસાર – [આનર્ત દેશનાં સારરૂપ] કહે છે. ઘણાં વિદ્યાનો ઉતર ગુજરાતનાં ભાગ ને “આનર્ત” અને દ્વીપકલ્પનાં ભાગને “સુરાષ્ટ્ર” કહેવાનું યોગ્ય માને છે. જે ભૂમિમાં શ્રી ક્રુષ્ણને પણ શરીર ત્યજી દવું ઉત્ક્રુષ્ટ લાગેલું તેવી ભૂમી પ્રભાસ પ્રાચીન સમયથી ઐતિહાસીક, ધાર્મિક, સાંસ્કૃતિક એમ અનેક દ્રષ્ટિકોણથ મહત્વનું સ્થાન ધરાવે છે.
Downloads
References
(૧) રાત્નમણિરાવ ભી. જોટે “સોમનાથ” ગુજરાત સાહિત્યસભા અમદાવાદ. ઇ. સ. ૧૯૪૯ પૃ. ૪
(૨) સંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઇ “પ્રભાસ અને સોમનાથ” સોમનાથ જિ: જૂનાગઢ દ્વિતીય આવૃત્તિ ઈ.સ. ૧૯૯૮ પૃ ૪૮૦.
(૩) એજન, પૃ. ૩.
(૪) સંપા. પ્રો. આર જે. જોશી "આચમનીયમ" (સંસ્કૃત લેખોનો સંગ્રહ) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તાર સંસ્કૃત અધ્યાપક પરિષદ રાજકોટ દ્વારા પ્રકાશિત. ઈ.સ.૨૦૦૧ માંનો "શ્રીમદ ભાગવતમાં નિરૂપિત પ્રભાસલીલા"- ડો.જે.જી પુરોહિત નોલેખ. પૃ.૬૭, ૬૮.
(૫) સંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઇ “ઇતિહાસ દર્શન” ભાગ-૨ જુનાગઢ. ઇ. સ. ૧૯૭૯ પૃ. ૯૭
(૬) ડો. મહેતા પ્રાણજીવનદાસકૃતભાષાંતર "ચરકસંહિતા" પ્રકરણ ૮. શ્રી ગુલાબકુવરબા આયુર્વેદિક સોસાયટી, જામનગર દ્વારા પ્રકાશિત, પૃ.3.
(૭) પૂર્વોક્ત “પ્રભાસ અને સોમનાથ” પૃ ૭૧.
(૮) રત્નમણિરાવ ભીમરાવ જોટે. "સોમનાથ" પૂર્વોક્ત. પૃ.૭૧.