અનુગાંધી યુગના કવિઓ પર રવીન્દ્રનાથનો પ્રભાવ
Abstract
સાહિત્યનો સંસ્કૃતિ સાથેનો સંબંધ પ્રગાઢ છે. ગુજરાતી સાહિત્ય વાસ્તવમાં ભારતીય સાહિત્યનો એક છે. આગવો આર્વિભાવ છે. ભારતીય સાહિત્યનો ભારતીય સંસ્કૃતિ સાથે જેવો ગાઢ સંબંધ છે તેવો ગુજરાતી સાહિત્યનો પણ છે. મધ્યકાલીન અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય પર દષ્ટિપાત કરતાં આ સંબંધનું સ્વરૂપ સ્પષ્ટ થશે.
ગાંધીયુગ અને અનુગાંધીયુગ અર્વાચીન ગુજરાતી સાહિત્યનો મહત્ત્વનો કાલખંડ છે. આ બંને યુગનું ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ અને સત્ત્વવંતું છે. સંસ્કૃતિ વિવશ સંદર્ભે આ બંને યુગોનો વિચાર કરીએ તો ભારતીય સંસ્કૃતિના ત્રણ યુગ પુરુષોના પ્રભાવનો વિચાર કરવો પડે. સમય સંદર્ભે વિચારીએ તો સન – અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરનો. ગજાના ગાંધીયુગ અને અનુગાંધી યુગના ગુજરાતી રવીન્દ્રપ્રભાવ પૂરતો સીમિત રાખ્યો છે.
Downloads
References
આધુનિક કવિતા પ્રવાહ ડો. જયંત પાઠક
સ્પંદ અને છંદ ની પ્રસ્તાવના –રઘુવીર ચૌધરી
અલોક – ડો. જયંત પાઠક
ઉશ્નસ ના કાવ્યો – સમ્પાદન મફત પટેલ
અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસ રેખા – દો. ધીરુભાઇ થાકર
કવિલોક - અંક જુલાઇ 1976