આધુનિકોત્તર ગુજરાતી દલિત ટૂંકી વાર્તા
Abstract
દલિત સાહિત્ય પ્રવાહ પોતાનો આગવો સ્વભાવ અને સ્વરૂપ ધરાવે છે. ગુજરાતી સાહિત્યમા આગવો પ્રભાવ અને પ્રક્રુતિ ધરાવતા આ પ્રવાહને પરંપરિત યુગ વિભાજનમા જોઇ શકાય નહિ. ૧૯૮૫ થી આરંભાય અને આજ સુધીમા તેના વિકાસનુ પોત પાતળુ અને વિવિધતા વિનાનુ અનુભવાય છે.
ગુજરાતી સાહિત્યમાં કથા પ્રવાહમાં ગોવર્ધનરામ 'કલ્યાણ ગ્રામ" ની કલ્પના સાથે પ્રવેશે, ગાંધીજી તેમની ગ્રામોધ્ધારના વિચારો સાથે નક્કર રૂપ આપે અને ગાંધીજીના વિચર અને ગાંધીવાદ થી પ્રભાવિત સાહિત્યકારો ગ્રામચેતનાને પોતાની ક્રુતિમા પ્રાધાન્ય આપે.પરંતુ ત્યારબાદ પોતાના મૂળ કૂળ તરફ " જવાની દોટમા નારી ચેતના અને દલિત ચેતના જેવા બે મહત્વના સાહિત્યિક વલણ અસ્તિત્વમા આવે. પરંતુ આધુનિકોત્તર ગુજરાતી સાહિત્યમા આજે એ સમજાય છે કે ગ્રામ ચેતના હોય,નારી ચેતના હોય કે દલિત ચેતના અંતે તો આ તમામ વલણો પોતાના મૂળ ફૂળ,કલ્યાણગ્રામ'નો જ ભાગ છે.
Downloads
References
૧. 'સાધનાની આરાધના જોસેફ મેકવાન
૨ ગુજરતી દલિત વાર્તા એક ચર્ચા- મોહન પરમાર
૩.'પ્રતિનિધિ દલિત વાર્તા' સંપદક હરીશ મંગલમ -પ્રસ્તાવના લેખ પ્રવીણ દરજી
૪ દસમો દાયકો જુલાઇ ૧૯૯૨
૫ ફાર્બસ ગ.સ. ત્રૈમાસિક જન્યુ. ૧૯૯૮ લેખ શરીફા વિજળીવાળા
૬. 'ગુજરાતી દલિત સાહિત્ય સ્વાધ્યાય અને સમીક્ષા 'સંપાદક- મોહન પરમાર, હરીશ મંગલમ
૭. વીસમી સદીનું ગુજરાતી દલિત સાહિત્ય મોહન પરમાર
૮. અનુસંધાન' ભી.ન.વણકર
૯. સાહિત્ય ઓર દલિત ચેતના' મહિપતસિંહ ચૌહાન
૧૦.દલિત સાહિત્ય એક ચિંતન' ગો.લ.કુલકર્ણી
૧૧. શબ્દ સુષ્ટિ ‘દલિત સાહિત્ય વિશેષાંક નવેમ્બર ૨૦૦૩