ધોરણ પાંચના વિદ્યાર્થીઓના ગુજરાતી વિષયના લર્ન વીટા એનીમેશન કાર્યક્રમ દ્વારા સ્વ અધ્યયનની અસરકારકતાનો અભ્યાસ

ધોરણ પાંચના વિદ્યાર્થીઓના ગુજરાતી વિષયના લર્ન વીટા એનીમેશન કાર્યક્રમ દ્વારા સ્વ અધ્યયનની અસરકારકતાનો અભ્યાસ

Authors

  • DR. ROHIT C. PATEL

Keywords:

ગુજરાતી, એનીમેશન, નવસારી, લર્ન વીટા, યાદચ્છિક

Abstract

અધ્યયન અને અધ્યાપનની પ્રક્રિયામાં ટેક્નોલોજીનો ઉપયોગ વર્તમાન સમયમાં ખુબ જ બહોળા પ્રમાણમાં વધી રહ્યો છે. ગુજરાતી વિષયમાં પણ ટેક્નોલોજીનો ઉપયોગ વધવા પામ્યો છે. એનીમેશન જેવા શૈક્ષણિક કાર્યક્રમ ગુજરાતી વિષયમાં કેટલા અસરકારક રહેશે અને કાર્યક્રમ પર જાતીયતાની અસર કેવી રહેશે તે હેતુસર ધોરણ ૦૫ના વિદ્યાર્થીઓના ગુજરાતી વિષયના લર્ન વીટા એનીમેશન કાર્યક્રમ દ્વારા સ્વ અધ્યયનની અસરકારકતાનો અભ્યાસ વિષય પર પ્રસ્તુત સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. 

Downloads

Download data is not yet available.

References

d[sie,h(rBie J. an[ (#iv[d), mn&Bie D).1982. S]x(Nk s>Si[Fnn) $pr[Ki.

rijki[T: si]riOT^ y&(nv(

d[sie, a[c. J., k[.J. 1997. s>Si[Fn pÜ(tai[ an[ p(v(Fai[. amdivid:

y&(nv(Y (nmi

Sih, (dp)ki.2004.S]x(Nk s>Si[Fn. amdivid:

y&(nv(Y (nmi

Additional Files

Published

10-02-2019

How to Cite

DR. ROHIT C. PATEL. (2019). ધોરણ પાંચના વિદ્યાર્થીઓના ગુજરાતી વિષયના લર્ન વીટા એનીમેશન કાર્યક્રમ દ્વારા સ્વ અધ્યયનની અસરકારકતાનો અભ્યાસ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 4(4). Retrieved from https://vidhyayanaejournal.org/journal/article/view/487

Most read articles by the same author(s)

1 2 > >> 
Loading...