જામનગર જિલ્લામાં બ્રાસપાર્ટસ ઉદ્યોગોનો ઉદ્દભવ અને વિકાસ
Keywords:
ઉદ્યોગ, બ્રાસ, એસોસિએશન, રોજગારીAbstract
ઉદ્યોગએ દેશના આર્થિક વિકાસમાં ખુબ જ મહત્વનો ફાળો આપે છે. ભારતમાં મુખ્યત્વે બ્રાસપાર્ટ ઉદ્યોગ પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં સ્થપાયેલ જોવા મળે છે. તેમાંથી ગુજરાતનો બ્રાસપાર્ટ ઉદ્યોગ સમગ્ર દેશની ૭૦% બ્રાસપાર્ટની માંગ સંતોષે છે. ગુજરાતમાં મુખ્યત્વે જામનગર જિલ્લામાં બ્રાસપાર્ટ ઉદ્યોગનો વિકાસ ખુબ જ મોટા પાયે થયેલ છે. અહિના બ્રાસપાર્ટસ ઉદ્યોગમાં અસંખ્ય આઇટમો બનાવવામાં આવે છે. જેમાં મુખ્યત્વે બિલ્ડિંગ હાર્ડવેર, સેનેટરી અને બાથરૂમ ફિટિંગ્સ, બૉલપેન પાર્ટસ, ઇલેક્ટ્રોનીક્સ અને ઈલેક્ટ્રીકલ એસેસરીઝ, ઓટોપાર્ટસ, સાયકલ ટ્યુબ વાલ્વ, કૃષિક્ષેત્ર સાથે સંકળાયેલા સાધનો માટેનાં પાર્ટસ, બ્રાસ જ્વેલરી અને સ્ટવ અને પેટ્રોમેક્સ પાર્ટસ વગેરેનું ઉત્પાદન કરવામાં આવે છે.
Downloads
References
પંડિત, વ. વ. (૨૦૦૫ ). ગુજરાત રાજ્ય સર્વસંગ્રહ જામનગર જિલ્લો. ગાંધીનગર: ગુજરાત સરકાર.
Association, J. F. (2018). 1st Replication Workshop- Jamnagar,Gujarat. Jamnagar: Goverenment Of Jamnagar,GIDC.
Faldu, R. (2018, June). Study Of Marketing Challenges Faced by Extrusion Companies in Brass Part Industry. Indian Journal of Research, 7(6), 113-115.
Pandya, D., & Ghumra, J. (2016). Effect of factory work on Health of Workers in Brass-Industry- A pilot study. International Journal of Recent and Futuristic Ayurveda Science, 1(1), 1-7.
Solanki, S. (2010). Globalization and its Impact on the Jamnagar Brass Part Industry. NIET Journal Of Management, 21-27.
• MSME REPORT- 2016-17
• www.msme.gov.in