ભારતમાં મધ્યાહન ભોજન યોજના
Keywords:
મધ્યાહન ભોજનAbstract
મધ્યાહન ભોજન યોજનાએ ભારત સરકારનું એક શાળા ભોજન કાર્યક્રમ છે. જે રાષ્ટ્રભરમાં શાળા-વયના બાળકોની પોષણયુક્ત સ્થિતિ વધુ સારી બનાવવા માટે રચાયેલ છે. આ યોજનામાં સ્વાતંત્ર્ય પહેલા અને સ્વાતંત્ર્ય બાદની માહિતી પણ મેળવવામાં આવી છે. મધ્યાહ્ન ભોજન યોજનામાં મુખ્યત્વે પ્રાથમિક શાળા અને ઉચ્ચ પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને સારું અને પોષણયુક્ત ખોરાક આપવામાં આવે છે તેનું માળખું, તેમાં રાંધણ પાછળ થતો ખર્ચ જેવી બાબતનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
Downloads
References
Planning Commission, 2010; ‘Performance Evaluation of Cooked Mid-Day Meal, ‘Programme Evaluation Organisation, PEO Report No. 202, planning Commission,GOI.
Cash study 3- Rajasthan,India An Assessment of the Mid-Day Meal Scheme in Chittorgarh Distict. Social Accountability Series; August 2007.
About the Mid-Day Meal Scheme. Mid-Day Meal Scheme. [Online] 2013.[Cited: May 7,2013.] ; Available from: http://mdm.nic.in/
Gopaldas, Tara. Towards Effective School Health: The FRESH Initiative in Gujarat. Mid-Day Meal in primary school. janyuary 2004.
Mehrotya Monika, Arora Santosh and Nagar Veenu. A report of the workshop on ‘Mid-Day Meal Programmes in schools in India-the way forward’. Nutrition foundation of India.2003.