બી. એડ. કક્ષાના તાલીમાર્થીઓ અનુકૂલનનો તુલનાત્મક અભ્યાસ
Keywords:
બી.એડ્, કક્ષા, તાલીમાર્થી, અનુકૂલનAbstract
આ શોધપત્રમા બી.એડ્. કક્ષાના તાલીમાર્થીઓના અનુકૂલનનો અભ્યાસ કરવામા આવ્યો હતો. વ્યક્તિની સફળતાનો આધાર તેની અનુકૂલન સાધવાની માત્રા પર રહેલ છે. આ માત્રા વ્યક્તિમા જેમ વધુ તેમ તેની સફળતાનો ગ્રાફ ઊંચો હોય છે. શિક્ષકે સમાજના વિભિન્ન અર્ગો સાથે અનુકૂલન સાધવુ જરૂરી બને છે. પ્રયોજકે અનુકૂલનને આધારે આ અભ્યાસમા નીચે પ્રમાણ તારણો મેળવ્યા હતા.
1. બી.એડ્. ક્ક્ષામા અભ્યાસ કરતા પુરુષ અને મહિલા તાલીમાર્થીઓમાં જાતિયતા અનુસાર પુરુષ અને મહિલાઓનુ અનુકૂલન સમાન જોવા મળ્યુ હતુ. જાતીયતા અનુસાર પૂરુષ અને મહિલાઓના અનુકૂલનમા કોઈ અતર જોવા મળેલ નથી.
2. બી.એડ્. કક્ષામા અભ્યાસ કરતા પુરુષ અને મહિલા તાલીમાર્થીઓમા શહેરી અને ગ્રામ્ય પ્રમાણે પણ અનુકૂલનમા કોઈ અતર જોવા મળેલ નથી.
Downloads
References
ઉચાટ ડી.એ. (૧૯૯૮) સશોધન વિમર્શ : રાજકોટ, યુ.જી.સી. અને એસાઈમેન્ટ ગ્રાન્ટ અન્વયે પ્રકાશિત
દેસાઈ એચ. જી. અને દેસાઈ કે.જી, (૧૯૯૭), સશોધન પદ્ધતિઓ અને પ્રવિવિધઓ (છઠ્ઠી) આવૃતિ, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ.
ઉચાટ ડી.એ. (૨૦૦૪). માહિતી પર સશોધન ત્યવહારો : રાજકોટ.
મોલિયા એમ.એસ. (૨૦૦૫), શૈક્ષણિક સશોધનના ક્ષેત્રો, રાજકોટ,
શાહ, ડી.બી. (૨૦૦૪). શૈક્ષણિક સંશોધન, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ.