બી. એડ. કક્ષાના તાલીમાર્થીઓ સિદ્ધિપ્રેરણાનો તુલનાત્મક અભ્યાસ
Keywords:
બી.એડ, કક્ષા, તાલીમાર્થી, સિદ્ધિપ્રેરણાAbstract
આ શોધપત્રમા બી.એડ્. કક્ષાના તાલીમાર્થીઓની સિદ્ધિપ્રેરણાનો અભ્યાસ કરવામા આવ્યો હતો. વ્યકિતની ધ્યેય સિદ્ધિ સાથે સકળાયેલી પ્રેરણાને સિદ્ધિપ્રેરણા કહેવામાં આવે છે. સિદ્ધિપ્રેરણા અ વ્યકિતના વિચારોની એવી તરાહ છે જેમા હમેશા કોઈપણ બાબત ઉત્તમ વધુ સારી રીતે અને વધુ ઝડપથી કઈ રીતે થઈ શકે તેમજ તેમા વિશિષ્ટ કે નવુ કેમ કરી શકાય એવા વિચારો સકળાયેલા છે. આમ, સિદ્ધિપ્રેરણા વ્યકિતના ઉચ્ચ ધ્યેય સાથે સકળાયેલ આતરિકતત્વ છે. સિદ્ધિપ્રેરણા અને શિક્ષણ વચ્ચે ગાઢ સબંઘ છે. દરેક વ્યતિમા સિદ્ધિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે અને તે ઉચ્ચ શિક્ષણ દ્વારા મેળવી શકે છે.
આમ, શિક્ષણ અને સિદ્ધિપ્રેરણા એકબીજા સાથે સકળાયેલા છે. આમ, બી.એડ્. કક્ષાના તાલીમાર્થીઓના સિદ્ધિપ્રેરણાન અભ્યાસ કરવામા આવ્યો હતો. પ્રયોજકે સિદ્ધિપ્રેરણાને આધારે આ અભ્યાસમા નીચે પ્રમાણે તારણો મેળવ્યા હતા.
1. બી.એડ્. કક્ષામ અભ્યાસ કરતા પુષ અને મહિલા તાલીમાર્થીઓમા જાતિયતા અનુસાર પુરુર્ષા કરતા મહિલાઓની સિદ્ધિપ્રેરણા ઉચ્ચ જોવા મળી હતી.
2. બી.એડ્. કક્ષામાં અભ્યાસ કરતા પુરુષ અને મહિલા તાલીમાર્થીઓમા શહેરી અને ગ્રામ્ય વિસ્તાર પ્રમાણે પરષો કરતા મહિલાઓની સિદ્ધિપ્રેરણા ઉચ્ચ જોવા મળી હતી. પુરુષોની સિદ્ધિપ્રેરણા નિમ્ન જોવા મળી હતી. વિસ્તાર શહેરી અને ગ્રામ્ય અનુસાર પુરુષો અને મહિલાની સિદ્ધિપ્રેરણામા અતર જોવા મળ્યુ હતુ.
Downloads
References
ઉચાટ ડી.એ. (૧૯૯૮) સશોધન વિમશ : રાજકોટ, યુ.જી.સી. અને એસાઈમેન્ટ ગ્રાન્ટ અન્વયે પ્રકાશિત,
દેસાઈ એચ. જી. અને દેસાઈ કે.જી. (૧૯૯૭). સોધન પદ્ધતિઓ અને પ્રવિવિધઓ (છઠ્ઠી આવૃતિ), યુનિવર્સિટી ગ્રંથનિર્માત્ર બોર્ડ, અમદાવાદ.
ઉંચાટ ડી.એ. (૨૦૦૪), માહિતી પર શોધન વ્યવહારો : રાજકોટ,
મોલિયા એમ.એસ. (૨૦૦૫). શૈક્ષણિક સંશોધનના ક્ષેત્રો, રાજકોટ.
શાહ, ડી.બી. (૨૦૦૪). શૈક્ષણિક સંશોધન, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ.