પ્રવાસન ઉદ્યોગમાં જનસંપર્ક ની ઉપયોગીતા

પ્રવાસન ઉદ્યોગમાં જનસંપર્ક ની ઉપયોગીતા

Authors

  • Nimish Kanani

Abstract

વર્તમાન સમયે આપણને જનસંપર્કની જેટલી જરૂરિયાત વર્તાય રહી છે તેટલી પહેલા કયારેય વર્તાય નથી. આજે સરકારો પ્રાઈવેટ કંપનીઓ, રાજનૈતિક પક્ષો, બીજા અન્ય વ્યવસાયિક પ્રતિષ્ઠાનો પોતાના જનસંપર્ક વિભાગો સ્થાપી અને તેને મોટા ખર્ચા કરીને પણ ચલાવી રહ્યા છે. લોકો સાથે તાદાત્મય કેળવવા સરકારો ધંધાદારીઓ કે વ્યવસાયિકો આજે તત્પર બન્યાં છે. લોકો સાથે સંપર્ક કેળવીને જ તેઓ પોતાના ધંધા-વ્યવસાયને ટકાવી રાખી શકે છે કે તેમાં વિકાસ કરી શકાય છે. આજની ૨૧ મી સદીમાં જનસંપર્કની જરૂરિયાત ડગલે ને પગલે પડી રહી છે. વ્યકિતના અંગત જીવન થી લઈ આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર સુધી જનસંપર્કની જરૂરીયાત જણાય રહી છે. આજે પ્રવાસનનાં ક્ષેત્રે જનસંપર્કની જરૂરિયાત ખૂબજ વધી છે. કારણ કે પ્રવાસન ક્ષેત્રમાં મુસાફરી અને પર્યટન સેવાઓ વેચવાનો સમાવેશ કરવામાં આવે છે અને આવી સેવાઓનું સંચાલન કરવું પણ ખૂબજ મુશ્કેલ હોય છે. તેથી જ પ્રવાસન ક્ષેત્રમાં જનસંપર્ક અને પ્રમોશનનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે.

Downloads

Download data is not yet available.

References

ડો. દલાલ યાસીન, 'માધ્યમ મિમાંસા', પાર્શ્વ પબ્લિકેશન, છઠ્ઠી આવૃતિ, ૨૦૧૮, પાના નં.૫.

Apta Zdrarrkovska Livievska, Public Relation Management in the Tourism Industry need and perspecitives. Impact: International Journal Of Reserch in huminities arts Literature, Issn(P) 2347-46645 issn (E) 2321 8878 Vol-6, Issue 4 Apr, 2018, P-83-90

Bharti Sachin, 'Mass Communication And Society', Aavishkar Publishers, First Edition, 2008, Page No.138

Maytton Graham and other, "Media Publication Research" sage Publication India Pvt. Ltd., Third Edition, 2016, page No.5

Additional Files

Published

10-04-2024

How to Cite

Nimish Kanani. (2024). પ્રવાસન ઉદ્યોગમાં જનસંપર્ક ની ઉપયોગીતા. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(5). Retrieved from https://vidhyayanaejournal.org/journal/article/view/1844
Loading...