રાષ્ટ્રના વિકાસમાં સંચાર–માધ્યમોની ભૂમિકા
Abstract
વર્તમાન યુગ સંચાર ક્રાંતિનો યુગ છે. સંચારના ક્ષેત્રે વિવિધ સંશોધનો થતા આજે આપણી પાસે સંચારના નવા માધ્યમો અને નવી નવી ટેકનોલોજી ઉપલબ્ધ થઈ રહી છે. માર્શલ મેકલુહાનના શબ્દોમાં કહીએ તો આજે વિશ્વ એક નાનકડું ગામ બન્યુ છે. માનવે અંતરિક્ષમાં પણ સંચારના વિવિધ સંશોધને હાથ ધર્યા છે. પરંતુ આ ટેકનોલોજી વિકસીત રાષ્ટ્રો પાસે જ છે. જયારે અલ્પવિકસીત કે વિકાસશીલ દેશો પાસે સંચારની અધ્યતન ટેકનોલોજી અને સંચારના માધ્યમો પુરતા પ્રમાણમાં આજે પણ ઉપલબ્ધ નથી. ત્યારે રાષ્ટ્રો પોતાની પાસે રહેલા સંચારના માધ્યમોનો ઉપયોગ કરી અને અસરકારક પ્રત્યાયન દ્વારા પોતાના દેશમાં વિવિધ ક્ષેત્રે વિકાસ કરવા માટે સંચાર-માધ્યમો કેવી મહત્વપુર્ણ ભૂમિકા નિભાવી શકે તે આ અભ્યાસનું કેન્દ્ર બીંદુ છે. માહિતીના આ યુગમાં સંચાર માધ્યમો પ્રત્યાયન માટેના સૈાથી અસરકારક પરીબળ તરીકે ઉભર્યુ છે. ત્યારે પ્રત્યાયનના સંદર્ભે રાષ્ટ્રના વિકાસમાં સંચાર માધ્યમોની ભૂમિકા ની ચર્ચા કરીશું.
Downloads
References
ડો. દલાલ યાસીન, 'પત્રકારત્વ પર્વ', ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃતિ, ૨૦૦૯, પાના નં.૨૬-૨૭
ડો. દલાલ યાસીન, માધ્યમ મીમાંસા', પાર્શ્વ પબ્લિકેશન, છઠી આવૃતિ, ૨૦૧૮, પાના નં.૧૨
રમેશ ઘોડાસરા, રિપોર્ટીંગનો રિપોર્ટ, સહકાર મુદ્રિકા, ૧૯૯૯, પાના નં.૫
https://www.quora.com/What-is-the-relevance-of-mass-communication-to-national- development
https://journalism.uonbi.ac.ke/thematic-areas/development-communication