જ્ઞાન કર્મ સંન્યાસ યોગ કર્મ બ્રહ્માર્પણ યોગ

જ્ઞાન કર્મ સંન્યાસ યોગ કર્મ બ્રહ્માર્પણ યોગ

Authors

  • Ghanshyamsingh N. Gadhvi

Abstract

શ્રીમદ્ ભગવદ્ગીતાના આ ચોથા દિવ્ય પુષ્પ એટલે કે ચતુર્થ અધ્યાયની શરૂઆત કરીશું, ત્રણ અધ્યાય સુધી આપણે વિષાદ, સાંખ્યયોગ અને કર્મયોગની મહત્તા તથા જગનિયંતા ભગવદ્ શ્રી કૃષ્ણનું દર્શન જોયું. હવે તેઓના જ મુખે આપણે જ્ઞાન કર્મ સંન્યાસ યોગની રહસ્યતાને પામવાનો પ્રયત્ન કરીશું.

બીજા તથા ત્રીજા અધ્યાયમાં ભગવાને ‘કર્મયોગ’ જેની પ્રાપ્તિનો ઉપાય છે એવો સંન્યાસ સહિત જ્ઞાનનિષ્ઠારૂપ યોગ કહ્યો, આ જ્ઞાન યોગમાં વેદના પ્રવૃત્તિ લક્ષણ તથા નિવૃત્તિ લક્ષણ એમ બન્ને ધર્મના સંપૂર્ણ અર્થની સમાપ્તિ થાય છે. ગીતાજ્ઞાનમાં ‘યોગ' શબ્દથી ‘જ્ઞાનયોગ' જ વિવક્ષિત છે. માટે સર્વ વેદાર્થ જ્ઞાન યોગમાં આવી ગયો છે એમ માની ભગવાન વંશપરંપરાના કથન વડે આ જ્ઞાનનિષ્ઠારૂપ યોગની સ્તુતિ કરે છે.

Downloads

Download data is not yet available.

Additional Files

Published

10-02-2021

How to Cite

Ghanshyamsingh N. Gadhvi. (2021). જ્ઞાન કર્મ સંન્યાસ યોગ કર્મ બ્રહ્માર્પણ યોગ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 6(4). Retrieved from https://vidhyayanaejournal.org/journal/article/view/1547
Loading...