શ્રીમદ્ભગવદ્ગીતા

શ્રીમદ્ભગવદ્ગીતા

Authors

  • Ghanshyamsingh N. Gadhvi

Abstract

(મા.ડૉ.સી.એલ. પટેલ સાહેબ ચેરમેન શ્રી ચારુતર વિદ્યામંડળ એક આદર્શ શિક્ષણ મહર્ષિ દીર્ઘદ્રષ્ટા એવા આ મહાપુરુષે મેં જ્યારે તા. ૮-૧૨-૨૦૧૬ને ગુરુવારના રોજ નલિની-અરવિંદ આર્ટ્સ કૉલેજના આચાર્યપદનો કાર્યભાર સંભાળ્યો અને મા. સાહેબશ્રી ડૉ. સી.એલ. પટેલ સાહેબને મળ્યો,ત્યારે તેઓશ્રીએ કહ્યું કે, ‘‘ભાઇ ઘનશ્યામ ગઢવી ‘વિ-વિદ્યાનગર'માં દર મહિને ગીતા ઉપર એક અભ્યાસ લેખ લખો, આ તમારું ધર્મકાર્ય હું સૂચિત કરી રહ્યો છું, ગીતાનો વિચાર આમ લોકો સુધી પહોંચે તે માટે સુલભ- સરળ-ભાવાનુવાદ સાથે ૧૮ અધ્યાયનું નિયમિત ‘વિ- વિદ્યાનગર'માં છપાય તેવું મારું સૂચન છે.' મા.સાહેબની આ વાત હૃદયે કરી આ જ મહિનાથી હું આ લેખ લખવા પ્રેરાયો છું. અને બને તેટલા સહજ સ્વરુપમાં લિખિત ગીતાના ૧૮ અધ્યાયને વિવેચનાત્મક રીતે વર્ણવવાનો વિનમ્ર પ્રયાસ છે. મા.ડૉ.સી.એલ. પટેલ સાહેબને વંદન કરી આ લેખની શરૂઆત કરું છું. આભાર.)

Downloads

Download data is not yet available.

References

૧. Indian Philosophy-vol-1-GAllen & Unin ltd. London-1951-p.519.

૨. તિલક-ગીતા રહસ્ય

તિલક-ગીતા રહસ્ય-પૃ. ૫૬૨-૫૭૩ના આધારે

૪. શ્રીમદ્ ભગવદ્ગીતા- સરસ્વતી પુસ્તક ભંડાર- અમદાવાદના આધારે.

Additional Files

Published

10-06-2023

How to Cite

Ghanshyamsingh N. Gadhvi. (2023). શ્રીમદ્ભગવદ્ગીતા. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 8(6). Retrieved from https://vidhyayanaejournal.org/journal/article/view/1546
Loading...