અધ્યાય-8 અક્ષરબ્રહ્મયોગ
Abstract
આ અધ્યાયના આરંભે પૂર્વ અધ્યાયના साकृत्स्नमध्यात्मम्, सधिभूतादि साधियज्ञम् કહીને આ અધ્યાયનું અહીં વિષયાભિમુખ આપી દીધું છે. આ અધ્યાય આદ્ય શંકરના મતે બ્રહ્માક્ષરનિદર્શ, મધસૂદન સરસ્વતીના અભિપ્રાયે અક્ષરબ્રહ્મવિવરણ તો શ્રીધર સ્વામી મુજબ મહાપુરુષયોગ અને તિલકના મંતવ્યમાં અક્ષરબ્રહ્મયોગ એવા નામોથી અભિહિત થયો છે.
Downloads
Download data is not yet available.
Additional Files
Published
10-12-2022
How to Cite
Ghanshyamsingh N. Gadhvi. (2022). અધ્યાય-8 અક્ષરબ્રહ્મયોગ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 8(3). Retrieved from https://vidhyayanaejournal.org/journal/article/view/1545
Issue
Section
Research Papers