મિશન મંગલમ યોજના અંતર્ગત ગુજરાતનાં સખીમંડળોને મળેલ આર્થિક સહાયનો અભ્યાસ
Keywords:
મિશન મંગલમ યોજના, સખીમંડળ, ગુજરાત રાજ્ય, રેવોલ્વીંગફંડ, આંકડાકીય માહિતીનો ઇતિહાસAbstract
આજેભારત સરકાર અને ગુજરાત સરકાર ગરીબ મહિલાઓને આર્થિક અને સામાજિક ધોરણે આગળ લાવવા માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડીને મહિલાઓને સશક્તિકરણ કરવા માટે આર્થિક પ્રવૃત્તિ માટે બચત કરવા માટે અને લાભ પ્રાપ્ત થાય તે યોજનાઓ બહાર પાડે છે. મિશન મંગલમ યોજનાહેઠળસ્વ-સહાય જૂથોને આર્થિક અને સામાજિક રીતે આર્થિક પ્રવૃત્તિઓ કરવા માટે ગુજરાત રાજ્ય સખીમંડળોને ભંડોળ રેવોલ્વીંગ ફંડ પૂરું પાડે છે. તે આ સંશોધનપેપરમાં રજૂઆત કરવામાં આવી છે.
Downloads
Download data is not yet available.
References
Additional Files
Published
10-02-2023
How to Cite
RINABEN HARISHBHAI GAMIT. (2023). મિશન મંગલમ યોજના અંતર્ગત ગુજરાતનાં સખીમંડળોને મળેલ આર્થિક સહાયનો અભ્યાસ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 8(4). Retrieved from https://vidhyayanaejournal.org/journal/article/view/628
Issue
Section
Research Papers