આધુનિક સમાજની દેણ - સ્ત્રી ભ્રુણ હૃત્યા
Abstract
સ્ત્રી જીવન સંબંધિત ધવધવિ પરિસ્થિતીઓ અંગે આપણને સૌને અચંબાસાં સુકી દે તેવા અખબાિોમાં ધ્યાન ખેંચતા અહેવાલો પ્રધસઘ્િ િતા હોય છે. આ વાંચીને આપણા સૌના રદલ ઘટકી ઉઠતા હોય છે. સમાજનો આ ચચિંતનનો ધવષય િહયો છે. આ અંગે સિકાિ અને સંશોિન સંથિાઓ દ્રાિા સંશોિનો હાિ ઘિવામાં આવે છે. અને સ્ત્રીભ્રુણ હત્યા સંબંિી પરિસ્થિતીઓ પ્રત્યે લોકોનુ ઘ્યાન ખેંચી તે અંગે સમાજમાં સભાનતા ધવકસાવવાતા પ્રયત્નો િતા હોય છે.
સ્ત્રીને લક્ષ્મીનો અવતાિ ગણનાિી આપણી સંથકૃતી આજે કેટલી ક્રુિ અને અમાનવીય િઇ િહી છે. તેનુ અનુમાન સ્ત્રીઓના ઘટતા જતા પ્રમાણ દિ ઉપિિી કહી શકાય છે. આ બિાના મુળમાં મુળકાિણ સ્ત્રીભ્રુણ હત્યા છે સ્ત્રીભ્રુણ હત્યાએ આધુનીક સમાજની દેણ છે. પિંતુતેના મુળ ભાિતીય સમાજની પિંપિામાં િહેલા છે. પહેલાના જમાનામાં સ્ત્રીઓને પોષણ, ઉછેિ અને ધશક્ષણ બાબતે ભેદભાવ અને દુલલક્ષતા સેવવામાં આવતી હતી. એટલુ જ નહીં પણ તે સમયના સમાજની પિંપિામાં સ્ત્રીઓને દુઘપીતી કિવાનો રિવાજપણ હતો પિંતુ તે અમુક જ્ઞાધતઓ પુિતો મયાલરદત હતો કે જયવધુ દહેજ આપવુ પડતુ હતુ. તે સમયે બાળકીને જન્મ િવા દેવાત: હતો. પિંતુ જન્ મ પછી માિી નાખવામાં આવતી હતી. કાિણ કે તે સમયગાળા દિધમયાન ધવજ્ઞાન અને આધુધનક ટેકનોલોજીનો પુિતો ધવકાસ િયેલો ન હતો