ગુડઝ અને સર્વિસ ટેકસ (GST) ની સાદી સમજ:
Abstract
આપણા દેશમાં માલ અને સેવાઓ ઉપર કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકાર દ્વારા જુદા - જુદા પ્રકારના વેરાઓ લાદવામાં આવતા હતા. દા.ત. વેટ, એક્સાઈઝ, સર્વિસ - ટેક્સ, મનોરંજન કર, એન્ટ્રી ટેક્ષ, કેન્દ્રીય વેરો વગેરે. ભારત સરકારે તાજેતરમાં એક ઐતિહાસિક નિર્ણય લઈને આ તમામ પ્રકારના વેરાઓને એક છત્ર હેઠળ આવરી લેવા માટે GST કાયદાને મંજૂરી આપતો ખરડો પસાર કરેલ છે.
Downloads
References
શાહ, ટી.(2017), GST એક આગવી સમજ, અમદાવાદ
શેઠ,એન.(2016), GST કાયદાની સમજ આપતી માર્ગદર્શિકા, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રિ,ગાંધીનગર.
શાહ,ટી.(2016), GSTની સાદી સમજ,અમદાવાદ.
Hicks, v. (1958), Mr. Kaldor’s Plan for the reforms of Indian Taxes, the economic Journal a Qurterly journal of the royal economic society, London, vol. LUX-III, PP.160-169.
Kaldor, N. (1956), Indian tax reform report of a survey, Ministry of Finince, Govt. of Indian, New Delhi.
Kaldor, N. (1959), Indian tax reform report of a survey, Ministry of Finince, Govt. of Indian, New Delhi.
Knowledge Consortium of Gujarat (2017), An Overview of GST in India. Dept. of Higher Education Journal of Commerce and Management.
Mahendra, P. (2017), GST effect on Manufacturing Industry-India. International Journal of Managerial Studies and Research,5(1),15-21
Purohit, M. (2001), Value added Tax: Experience of India and other Country, Gayatri Publication New Delhi.