ગુજરાતમાં કાર્યરત દરિયાઈ માછીમારી બોટની આંકડાકીય માહિતીનું વિશ્લેષણ
Keywords:
દરિયાઈ માછીમારી બોટ, વિશ્લેષણાત્મક અભ્યાસAbstract
પ્રસ્તુત સંશોધન પેપરમાં ગુજરાતમાં કાર્યરત દરિયાઈ માછીમારી બોટની આંકડાકીય માહિતીનું વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં વર્ષ 2001-૦2 થી 2015-16 દરમિયાન દરિયાઈ બોટની સંખ્યામાં કેવા ફેરફાર થયા તે અંગે ચર્ચા કરવામાં આવી છે, તેમજ યાંત્રિક અને બિનયાંત્રિક બોટનું વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે. આ વર્ષો દરમિયાન સરેરાશ કેટલા દરે બોટની સંખ્યામાં વધારો-ઘટાડો થયો તે વિશે ચર્ચા કરવામાં આવી છે.
Downloads
References
Kumar,Ganesh. (2008). Domestic Fish Marketing in India – Changing structure, conduct performance and plicies.Agricultural Economics Research Review,Vol.21,pp.354-354.
SP. Tiwari, Development of Ports in Saurashtra and Kuthc Region: An Economic Analysis. Saurashtra University, (2011).
Fisheries Statistics of Gujarat State 2016-17
www.Commissioner of Fisheries, Gandhinagar, Gujarat (2011).