ઉચ્ચત્તર માધ્યમિક કક્ષાએ રસાયણવિજ્ઞાન વિષયના પસંદિત એકમો માટે નિદર્શન કાર્યક્રમની સંરચના અને તેની અસરકારકતા

ઉચ્ચત્તર માધ્યમિક કક્ષાએ રસાયણવિજ્ઞાન વિષયના પસંદિત એકમો માટે નિદર્શન કાર્યક્રમની સંરચના અને તેની અસરકારકતા

Authors

  • Ashish D. Vyas

Abstract

શિક્ષણની પ્રક્રિયામાં વિદ્યાર્થીને વિષયવસ્તુ સંલગ્ન વાસ્તવિક અને પ્રત્યક્ષ પ્રાયોગિક અનુભવો પુરા પાડીને વિષયવસ્તુની સૈદ્ધાંતિક સમજ મજબુત બનાવતુ એક અગત્યનું ઘટક છે. ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ રસાયણવિજ્ઞાન વિષયનાં વિષયવસ્તુને માત્ર વર્ગખંડમાં વ્યાખ્યાન આપવાથી સમજાવવું કઠિન છે. વિષયવસ્તુને સ્પષ્ટ સમજાવવા માટે પ્રત્યક્ષ પ્રાયોગિક અનુભવો પુરા પાડવા જોઈએ.

સંશોધક રસાયણવિજ્ઞાન વિષયના શિક્ષક છે. તેથી રસાયણવિજ્ઞાન વિષયના શિક્ષણમાં શૈક્ષણિક સાધનો વાપરવાનું મહત્વ સમજે છે. તેથી સંશોધકે રસાયણવિજ્ઞાનના અધ્યાપન કાર્યમાં નિદર્શન કાર્યક્રમની અસરકારકતા વ્યાખ્યાન પદ્ધતિની સાપેક્ષમાં ચકાસવાનો નિર્ણય કરેલો છે. આ બાબતને નજર સમક્ષ રાખી સંશોધક ઉચ્ચત્તર માધ્યમિક કક્ષાએ રસાયણવિજ્ઞાન વિષયના પસંદિત એકમો માટે નિદર્શન કાર્યક્રમની રચના કરી અને તેના પર થતી અસર ચકાસવામાં આવી હતી.

Downloads

Download data is not yet available.

References

આચાર્ય મોહિની (૨૦૦૮), ” શિક્ષણમાં સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર', (પ્રથમ આવૃતિ) (અમદાવાદ : અક્ષર પબ્લિકેશન એલીસબ્રીજ)

ઉચાટ, ડી. એ. અને અન્યો (૧૯૮૮). સંશોધનનું સંદોહન (પ્રથમ આવૃત્તિ). રાજકોટ : શિક્ષણશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.

---, (૨૦૦૩). સંશોધનની વિશિષ્ટ પદ્ધતિઓ. રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.

---, (૨૦૦૪). નમૂના પસંદગી. રાજકોટ : શિક્ષણશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.

---, (૧૯૮૮). સંશોધનના પ્રારંભે (પ્રથમ આવૃતિ). રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી,

Desai, II. J. (1979). Style Manual for thesis. Rajkot: Saurashtra University.

દેસાઈ, હ. ગુ. (૧૯૭૩). ગુજરાતી યુનિવર્સિટીઓમાં છેલ્લા દાયકામાં શિક્ષણશાસ્ત્રમાં થયેલા સંશોધનો. રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.

અપ્રકાશિત શોધ નિબંધ

જાની(૧૯૮૮) એ શ્રેણી દસના ગણિત વિષયમાં ચલન એકમના અભિક્રમની સંરચના અને તેની અસરકારકતા. અપ્રકાશિત શોધ નિબંધ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ

પંડયા (૧૯૮૯) શ્રેણી નવના ગણિત વિષયના 'ચેક' એકમ માટે ટેપ-સ્લાઈડ કાર્યક્રમની સંરચના અને અસરકારકતાનો અભ્યાસ. અપ્રકાશિત શોધ નિબંધ,:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. રાજકોટ

જોબપુત્રા (૧૯૯૦) ગુજરાત શૈક્ષણિક ટેક્નભવનદ્વારા તૈયાર થયેલા વિજ્ઞાન વિષયના ટી.વી. પાઠોની અસરકારકતાનો અભ્યાસ. અપ્રકાશિત શોધ નિબંધ,: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. રાજકોટ

રોકડ (૧૯૯૧) ધોરણ આઠના વિષય એકમ કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ વિશે ટેપ સ્લાઈડ કાર્યક્રમ અભિકમિત અધ્યયન અને પ્રવચન પદ્ધતિની અસરકારકતાનો તુલનાત્મક અભ્યાસ અપ્રકાશિત શોધ નિબંધ, : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. રાજકોટ

વૈષ્ણવ (૧૯૯૧) શ્રેણી આઠના ગણિત વિષયના સમતલ એકમ માટે અભિક્રમની સંરચના અને અસરકારકતા. અપ્રકાશિત શોધ નિબંધ,: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. રાજકોટ

મહેતા (૧૯૯૧) ધોરણ આઠના રસાયણ વિજ્ઞાનના એકમ "અણુસૂત્રો અને રાસાયણિક સમીકરણો" ના શિક્ષણ માટેની સ્વઅધ્યયનપદ્ધતિ, ગમ્મતપદ્ધતિ અને કથનપદ્ધતિની અસરકારકતાનો તુલનાત્મક અભ્યાસ. અપ્રકાશિત શોધ નિબંધ,: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. રાજકોટ

દવે (૧૯૯૨) શ્રેણી આઠના ગણિત વિષયનાં "ગણ-પરિચય" એકમના સંદર્ભમાં પૂરક અધ્યાપનપ્રયુક્તિઓ તરીકે ગાણિતિક રમતો, અભિક્રમિત અધ્યયન અને સ્વાધ્યાયપદ્ધતિની અસરકારકતાનો તુલનાત્મક અભ્યાસ. અપ્રકાશિત શોધ નિબંધ, : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. રાજકોટ

એન્ટની, રોઝ(૧૯૯૨)એ ‘ધીમુ શીખનારાઓ (Slow Learner) ના સંદર્ભમાં કમ્પ્યૂટર સંલગ્ન શિક્ષણ (Computer Assisted Instruction)ની અસરકારતા' અપ્રકાશિત શોધ નિબંધ, : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. રાજકોટ

સોલંકી (૧૯૯૩) ધોરણ આઠની વિજ્ઞાન વિષયના 'પ્રકાશ' એકમ પર બહુમાધ્યમ સંપુટની રચના કરી તેની અસરકારકતા તપાસવી. અપ્રકાશિત શોધ નિબંધ, : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. રાજકોટ

અંટાળા (૧૯૯૪) ધોરણ આઠનાં વિજ્ઞાન વિષયના 'ચુંબકત્ત્વ' એકમ પર બહુમાધ્યમ સંપુટની સંરચના તેની અસરકારકતા નો અભ્યાસ. અપ્રકાશિત શોધ નિબંધ,: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. રાજકોટ

ઘેટિયા (૧૯૯૪) શ્રેણી આઠના વિજ્ઞાન વિષયના દબાણ એકમના વર્ગશિક્ષણ માટે પ્રવચન પદ્ધતિ, પ્રયોગ નિદર્શન પદ્ધતિ અને અભિક્રમિત અધ્યયનની અસરકારકતાનો તુલનાત્મક અભ્યાસ. અપ્રકાશિત શોધ નિબંધ, : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. રાજકોટ

ભુટક (૧૯૯૪) ધોરણ આઠનાં ગણિત વિષયનાં 'ગણ-પરિચય' એકમના શિક્ષણ માટેની સ્વઅધ્યયનપદ્ધતિ, ફિલ્મસ્ટ્રીપપદ્ધતિ અને પ્રવચનપદ્ધતિની અસરકારકતાનો તુલનાત્મક અભ્યાસ. અપ્રકાશિત શોધ નિબંધ, : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. રાજકોટ

પરીખ (૧૯૯૪) ધોરણ ત્રીજાના ગણિત વિષયના એકમ અપૂર્ણાંક તેમજ અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી માટે વિડીયોપાઠનું નિર્માણ અને તેની અસરકારકતાનો અભ્યાસ, અપ્રકાશિત શોધ નિબંધ,: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. રાજકોટ

કુંડલિયા (૧૯૯૫) ધોરણ-૧૧ ના નામાંનાં મૂળતત્ત્વો વિષયની સંકલ્પનાના શિક્ષણ માટે સ્વ-અધ્યયન સાહિત્યની રચના અને તેની અસરકારકતાનો અભ્યાસ. અપ્રકાશિત શોધ નિબંધ,: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ

રાઠોડ (૧૯૯૫) ધોરણ સાતના વિજ્ઞાનના 'પ્રકાશનું પુનરાવર્તન' એકમના અધ્યાપન માટેની સ્વ-અધ્યયનપદ્ધતિ, પ્રાયોગિકપદ્ધતિ અને વ્યાખ્યાનપદ્ધતિની અસરકારકતાનો તુલનાત્મક અભ્યાસ. અપ્રકાશિત શોધ નિબંધ, : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ

વ્યાસ (૧૯૯૫) ધોરણ દશના વિજ્ઞાન વિષયના 'રોગ અને આરોગ્ય' એકમના શિક્ષણ માટેની ટેપ-ટ્રાન્સપરન્સી પદ્ધતિ, સ્વ-અધ્યયનપદ્ધતિ અને વ્યાખ્યાનપદ્ધતિની અસરકારકતાનો તુલનાત્મક અભ્યાસ. અપ્રકાશિત શોધ નિબંધ,: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. રાજકોટ

લાવડીયા (૧૯૯૫) દશમાં ધોરણમાં વિજ્ઞાનમાં 'ઉર્જા અને તેના સ્ત્રોત' એકમ માટે રેખાત્મક અને પ્રશાખાત્મક અભિક્રમિત અધ્યયની તુલના. અપ્રકાશિત શોધ નિબંધ,: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. રાજકોટ

ઝાલા (૧૯૯૭) ધોરણ દસના ગણિત વિષયનાં 'આંકડાશાસ્ત્ર' એકમના સંદર્ભમાં સ્વઅધ્યયન પ્રયુકિત તરીકે વર્કકાર્ડ સાહિત્યની અસરકારકતા. અપ્રકાશિત શોધ નિબંધ,: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ

નકુમ (૧૯૯૯) ધોરણ સાતના વિજ્ઞાન વિષયના ઉષ્મા એકમની શૈક્ષણિક સિદ્ધિના સંદર્ભમાં અધ્યાપનપદ્ધતિઓની અસરકારકતા. અપ્રકાશિત શોધ નિબંધ,: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ

સિંહાર (૧૯૯૯) ધોરણ આઠનાં ગણિત વિષયના 'ગણ પરિચય' એકમ પરના વર્કકાર્ડ સાહિત્યની ગણિત સિદ્ધિ અને ધારણ પરની અસરકારકતા. અપ્રકાશિત શોધ નિબંધ,: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. રાજકોટ

સુરાણી (૧૯૯૯) ધોરણ નવના ગણિત વિષયના 'ગણક્રિયાઓ' એકમના અધ્યાપન માટે વર્કકાર્ડ સાહિત્યની સંરચના અને તેની અસરકારકતા. અપ્રકાશિત શોધ નિબંધ,: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. રાજકોટ

Additional Files

Published

20-05-2023

How to Cite

Ashish D. Vyas. (2023). ઉચ્ચત્તર માધ્યમિક કક્ષાએ રસાયણવિજ્ઞાન વિષયના પસંદિત એકમો માટે નિદર્શન કાર્યક્રમની સંરચના અને તેની અસરકારકતા. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 8(si6), 1163–1188. Retrieved from https://vidhyayanaejournal.org/journal/article/view/1864
Loading...