ગ્રંથાલય સ્વયંસંચાલન

ગ્રંથાલય સ્વયંસંચાલન

Authors

  • GOHIL CHETAN S.

Abstract

આધુનિક સમયનો માનવ જ્યારે ઘડિયારના કાંટા પર જીવી રહ્યા છે. ત્યારે સમયની કિંમત હોય છે. તે સ્વાભાવિક છે. વિજ્ઞાન અને ટેકનીલોજીના વિકાસ સાથે સમયનું તત્વએ માનવજીવનમાં એક અસરકારક અને અંકુશીત પરિબળ છે. માત્ર એટલું જ નહીં, અટપટું બનતું જાય છે. જ્ઞાન વિશ્વક્ષેત્રે જ્ઞાનનો પુરવઠો અને માંગ વચ્ચે અસમાનતા ઊભી થઈ છે. ઓછામાં ઓછાં સમયમાં વધુ પ્રાપ્ત કરવામા નવઆતુર બન્યો છે. જેથી વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ અનિવાર્ય પણે સંકળાઇ ગયો છે. સમય બચાવવા આજે દરેક ક્ષેત્રે યાંત્રિકરણ થઈ રહ્યું છે.

આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા સમય બચાવી દરેક કાર્ય ઝડપથી કરી શકાય છે.  આ રીતે દરેક ક્ષેત્રે યાંત્રિકરણ થઈ રહ્યું છે. ત્યારે તેમાંથી ગ્રંથાલય કઇ રીતે બાકાત રહી શકે? પંદરમી સદીમાં ચીનમાં મુદ્રણકળાની શોધ થઈ. આ સાથે જ ગ્રંથાલયક્ષેત્ર ટેકનીકલ બાબતો માં પ્રવેશ્યું.

Downloads

Download data is not yet available.

References

ગુજરાતી વિશ્વકોષ

Breeding, Marshall. Perceptions 2007: an international survey of library automation. In Library Technology Guides, January 9, 2008.

Bhanja, M, & Barik, N. (2009) library automation problems and prospect paper presented at 10th national convention of MANLIBNET organized by KIIT university 2009.

https://ccsuniversity.ac.in/bridge-library/pdf/Library-Automation.pdf

https://gyansanchay.csjmu.ac.in/wpcontent/uploads/2022/10/LibraryAutomationDefinition-Need-Purpose-and.pdf

https://core.ac.uk/download/pdf/322348873.pdf

https://epgp.inflibnet.ac.in/epgpdata/uploads/epgp_content/S000021LI/P000206/M002075/ET/1483355660P05_M17.pdf

Kimber, Richard T., Automation in Libraries. Oxford Pergamon. 1986.

Ravichandra Rao, I K; Library automation, Ed.2, Wiley Eastern Limited, New Delhi, 1992

Harinarayana, N.S., (1991). Concept of Library Automation. Herald of Library Science.

Kent, Allen., (1997). Encyclopedia of Library and Information Science. New York: Marcel Dekkar.

Kimber, Richard.T., (1968). Automation in Libraries. Oxford: Pergamon Press.

Additional Files

Published

03-03-2024

How to Cite

GOHIL CHETAN S. (2024). ગ્રંથાલય સ્વયંસંચાલન. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(si2). Retrieved from https://vidhyayanaejournal.org/journal/article/view/1703
Loading...