સ્નાતક કક્ષાની કન્યાઓમાં નેતૃત્વ ક્ષમતાનો અભ્યાસ
Abstract
પ્રસ્તુત અભ્યાસમાં સ્નાતક કક્ષાની કન્યાઓમાં નેતૃત્વ ક્ષમતાનો અભ્યાસ કરવા માટે ક્રિષ્નાબેન રચિત નેતૃત્વ ક્ષમતા માપન વલણ માપદંડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નમૂના તરીકે મોરબી શહેરના ૨૬૨ વિદ્યાર્થીનીઓ પાસેથી માહિતી એકત્રીત કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતીનું પૃથક્કરણ અને અર્થઘટન ટી-કસોટી દ્વારા કરવામાં આવ્યું હતું. નેતૃત્વ ક્ષમતા જાણવા માટે વિવિધ વિદ્યાશાખાને ચલ તરીકે લેવામાં આવ્યા હતી. સંશોધનના અંતે વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓની નેતૃત્વ ક્ષમતામાં સાર્થક તફાવત જોવા મળ્યો હતો.
Downloads
References
ઉચાટ, ડી.એ. (૨૦૦૪). માહિતી પર સંશોધક વ્યવહારો, રાજકોટ : શિક્ષણશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.
........., (૨૦૦૪). સંશોધનની વિશિષ્ટ પદ્ધતિઓ રાજકોટ : શિક્ષણશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.
.........., (૧૯૯૮). સંશધોન અહેવાલનું લેખન શી રીતે કરશો? રાજકોટ: શિક્ષણશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.
નાયર. (૧૯૦૨). હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નેતાના કેટલાક વ્યક્તિના લક્ષણોનો અભ્યાસ. પીએચ.ટી. શોધનિબંધ, મૈસુર યુનિવર્સિટી, રાજકોટ.
ઝાંઝરકીયા, કે. (૧૯૯૫) માધ્યમિક શાળાઓના આચાર્યની નેતાગીરી, સંસ્થાકીય સ્વાસ્થ્ય અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિનો સંબંધાત્મક અભ્યાસ. એમ.એડ્ શોધનિબંધ, ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર.
સોની, એસ.એન. (૧૯૯૧). ઈડર તાલુકાની ઉચ્ચ પ્રાથમિક શાળાના આચાર્યોના નેતૃત્વ વ્યવહારનો અભ્યાસ. ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર.
મકવાણા, એન.વી. (૨૦૦૯) માધ્યમિક શાળાના આચાર્યોની નેતૃત્વ શૈલીનો અભ્યાસ. એમ.એડ્, મહિલા કોલેજ, અમરેલી.