સ્વાતંત્ર્ય સેનાની શ્રી પૂર્ણિમાબહેન પકવાસાની રચનાત્મક પ્રવૃત્તિઓ
Abstract
સ્વાતંત્ર્ય સેનાની, ગાંધીજીના અનુયાયી,પદ્મભૂષણથી સન્માનિત અને આદિવાસી કન્યાઓને શિક્ષિત કરી ઉજાગર કરનાર એવા ડાંગના દીદી એટલે પૂર્ણિમા બહેન પકવાસા. જેઓને સ્વતંત્ર સૈનિક હોવાની સાથે સાથે સામાજિક સુધારક પણ કહી શકાય.
દેશની આઝાદી માટેસ્વાતંત્ર્ય સેનાની અને દે ઉત્સાહી, શિસ્તબદ્ધ કાર્ય કરનાર તથા પોતાનું સમગ્ર જીવન શસેવિકા તરીકે નીડર, સમર્પિત કરનાર હતા. તેઓના વ્યક્તિત્વના અલગ અલગ પાસા જોવા મળે છે. તેઓએ બાળપણથી લ ઈને છેક મૃત્યુ સુધી અનેક એવી પ્રવૃત્તિઓ કરી છે. આઝાદી આંદોલનમાં રચનાત્મક પ્રવૃત્તિ,સામાજિક પ્રવૃત્તિ, શૈક્ષણિક પ્રવૃત્તિતથા મહિલા ઉત્કર્ષની પ્રવૃત્તિઓ કરેલી છે જેના કારણે તેમને ડાંગની દીદીનું બિરુદ મળ્યું છે. ભારતસરકાર તથા ગુજરાત સરકાર દ્વારા તે મને કેટલાક એવોર્ડ્સ પણ પ્રાપ્ત થયા છે.
Downloads
References
૧.ગુજરાતના નારીરત્નો,મીનાક્ષી ઠાકર,ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય,અમદાવાદ,પ્ર.આ.,૨૦૦૯
૨. મંગલ સરિતા,પૂર્ણિમા પકવાસા,ઋતુંભરા વિશ્વવિદ્યાપીઠ,મુંબઈ,પ્ર.આ. ૨૦૦૩.
૩. જીવન શિલ્પીઓ,પૂર્ણિમા પકવાસા,ઋતુંભરા વિશ્વવિદ્યાપીઠ,મુંબઈ,પ્ર.આ. ૧૯૯૫.
--ઋતુંભરા વિશ્વવિદ્યાપીઠ દ્વારાપ્રકાશિતસામયિકોમાંથી
૪. શક્તિદલ,(સાપુતારા),ઓકટોબર-નવેમ્બર,૨૦૦૦ANA
૫. ઋતુંભરા શક્તિદલ,જાન્યુઆરી, ૨૦૧૨.
૬. ઋતુંભરા શક્તિદલ,દીપોત્સવ અંક,ઓક્ટોબર,૨૦૧૩.
૭. ઋતુંભરા શક્તિદલ,એપ્રિલ, ૨૦૧૬.
૮. સ્ત્રીજીવન સામયિક, ડિસેમ્બર, ૧૯૮૧.