સુરેન્દ્રનગરનો વણાટ ઉદ્યોગ અને તેનું વર્ગીકરણ
Abstract
માનવજીવનની શરુઆત થઈ ત્યારથી માણસ જુદી જુદી શોધો કરીને જીવનજીવવાની હાડમારીઓ ઓછી કરીને વધુને વધુ સરળતાથી જીવન જીવવા પ્રયત્નો કરી રહ્યો છે. આજના આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજી એટલી હદે વિકાસ પામ્યા છે કે જેના કારણે માણસ પોતે આળસુ અને પ્રમાદી બની ગયો છે. આમ ભૌતિક સુવિધા મેળવતો માનવી આંગળીના ટેરવે મોબાઇલ દ્વારા તેના મોટાભાગના કાર્યોને પૂર્ણ કરી નાખે છે. જ્યારે માનવજીવનની શરૂઆતમા માણસ નગ્ન હશે અને તે વિકાસ પામતા શરૂઆતમાં જંગલના ઝાડના પાંદડા અને છાલો દ્વારા પોતાના અંગને ઢાંકતો થયો હશે. ત્યારબાદ ધીમે ધીમે વિકાસ પામતા પોતે રેસાઓ વણતો થયો હશે અને તેના દ્વારા કાપડ બનાવતો હશે. જેને સીવિને તે પોતાના અંગોને ઢાંકતો થયો હશે. હડ્તા કાલીન સભ્યતામાંથી મળેલા અવશેષો આધારે હડ્યા કાલીન સભ્યતાનો માનવી આવે ધન. પોતાના કપડા તાંબા અથવા હાથીદાંતની સોયનો ઉપયોગ કરી સિવતો હતો.
Downloads
References
પ્રાચીન ભારતનો ઇતિહાસ, સી જમનાદાસની કંપની
ભારતના વણકરો, પ્રો. મનુભાઇ એચ. મકવાણા
૩. વસ્તી ગણતરી ભારત-2011
ભારતના વણકરો, પી. એ. પરમાર
અણહીલ ભરવાડની આરસી, પી. બી. ભાટકર
ઉકાભાઇ રાઠોડની રૂબરૂ મુલાકાત, હસ્તવણાટની મંડળીમા કામ કરતા કારીગર