ભારતનો ડેરી ઉદ્યોગ
Abstract
ડેરી ઉદ્યોગ ભારતમાં ઝડપી વિકાસ પામતો ઉદ્યોગ છે. ભારત સૌથી વધુ દૂધનો ઉત્પાદક અને વપરાશકારક દેશ છે. ડેરી ઉદ્યોગ દૂધ અને દૂધની બનાવટની નિકાસ કરીને કિંમતી એવુ વિદેશી હૂંડિયામણ મેળવે છે, પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી વધારે છે, તેથી લોકોની આવક વધે છે. ગ્રાહક યોગ્ય સમયે યોગ્ય કિંમતે ગુણવત્તાવાળી વસ્તુ મેળવી શકે છે. તે ઉપરાંત સ્ત્રી સશક્તિકરણમાં પણ ડેરી ઉદ્યોગનો મોટો ફાળો છે. આમ, ભારતના અર્થતંત્રમાં ડેરી ઉધોગનું ઘણુ મહત્વ છે. પ્રસ્તુત સંશોધન લેખમાં ભારતનું કુલ દૂધનું ઉત્પાદન અને માથાદીઠ પ્રાપ્યતાનું પ્રમાણ, ભારતના ડેરી ઉધોગ દ્વારા કરવામાં આવતી નિકાસ, ‘ઓપરેશન ફ્લડ' યોજના વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.
Downloads
References
(૧) હસમુખ દેસાઇ, (૨૦૦૯) ‘ દૂગ્ધ પર્વ · ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ. બાજ
(૨) કૃણાલ કડિયા અને અન્યો, (૨૦૧૭) ‘ડેરી ઉદ્યોગ ' આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ.
(૫) https://em.m.wikipedia.org.>wiki