ગુજરાત રાજ્યમાં આવેલી જાહેર ક્ષેત્રની તથા ખાનગી ક્ષેત્રની બેંકોના અગત્યનાનાણાકીય પાસાઓનો સંક્ષિપ્ત અભ્યાસ
Abstract
અર્થતંત્રના મુખ્ય ત્રણ ક્ષેત્રો જેમાં ખેતી, ઉદ્યોગ અને સેવાક્ષેત્ર. બેન્કિંગ ક્ષેત્રે સેવા ક્ષેત્રનો એક મહત્વનો ભાગ છે. માટે ખેતી તથા ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ કરવો હોય તો બેન્કિંગ ક્ષેત્રએ આવશ્યક હોય છે, અને આજના આધુનિક યુગમાં બેંકિંગ ક્ષેત્ર વગરના અર્થતંત્રની કલ્પનાએ મુશ્કેલ છે. કોઇપણ દેશના આર્થિક વિકાસ માટે બેન્કિંગ ખૂબ જ અગત્યતા ધરાવે છે. માટે બેન્કિંગ ક્ષેત્રનો વિકાસ, વિસ્તાર અને તેની કામગીરીને લઇને સંક્ષિપ્ત અભ્યાસ હાથ ધરવામાં આવેલો છે જે આ પ્રમાણે છે.
Downloads
Download data is not yet available.
References
G. Crowther, An Outline of Money, Read Books Publication (2007).
R.s. Sayers, Morden Banking
Web : SLBC Gujarat
www.Banking Structure.in
Additional Files
Published
10-05-2020
How to Cite
Amar Raju K. (2020). ગુજરાત રાજ્યમાં આવેલી જાહેર ક્ષેત્રની તથા ખાનગી ક્ષેત્રની બેંકોના અગત્યનાનાણાકીય પાસાઓનો સંક્ષિપ્ત અભ્યાસ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 5(5). Retrieved from https://vidhyayanaejournal.org/journal/article/view/1318
Issue
Section
Research Papers