ભારતની વસ્તીના વલણો 1901 – 2011 નો સંક્ષિપ્ત અભ્યાસ
Abstract
ભારતમાં 1871 ના વર્ષથી વસ્તી ગણતરી ની શરૂઆત થઈ. પરંતુ ભારતમાં સૌપ્રથમ અધિકૃત વસ્તી ગણતરી 1891માં થઈ હતી. 1891 બાદ દર 10 વર્ષે વસ્તી ગણતરી થવા માંડી સ્વતંત્ર પ્રાપ્તિ બાદ સૌથી પહેલું વસ્તીપત્રક 1951માંરજૂ કરવામાં આવ્યું. ભારતની વસ્તીના ઇતિહાસમાં 1921 નું વર્ષ મહાવિભાજક વર્ષ તરીકે ઓળખાય છે. પ્રતિવર્ષ 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને દેશની વસ્તી 2011 માં 121.02 કરોડ થઇ છે. 31 ઓકટોબર, 2011ના દિવસે વિશ્વની વસ્તી સાત અબજ પૂરી થયેલી માનવામાં આવે છે.
Downloads
References
વસ્તીના વલણો, “ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ધોરણ - 12 અર્થશાસ્ત્ર 2010
“માનવ સંસાધન, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ: ગાંધીનગર ધોરણ - 8 સામાજિક વિજ્ઞાન 2011
ઋષિ, સી.વર્લ્ડ ઇનબૉક્સ જનરલ નોલેજ, ભાવનગર : પ્રતિભા ઓફસેટ પ્રિન્ટ (2017)
www.censusindia.gov.in 2011- common/censuslataonlin.html
Office of The Registrar General, India