ગુજરાત રાજયમાં સૌર છત ઊર્જાનો એક આર્થિક અભ્યાસ
Keywords:
ઊર્જા, સૌરછત ઊર્જા, સબસિડી, યોજનાAbstract
વૈશ્વિક પર્યાવરણીય ચિંતાઓ અને ઉર્જા માટે વધતી માંગ,નવીનીકરણીય ઉર્જા તકની કોમાં સતત પ્રગતિ સાથે નવીનીકરણીય ઉર્જા સંશોધનોના માટેની તકો ખોલી રહ્યા છે. અત્યાર સુધી તમામ નવીનીકરણ ઉર્જા સંશોધનમાં સૌર ઉર્જા સૌથી વિપુલ અવિશ્વાસ નીય અને સ્વચ્છ ઉર્જા પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે સરકાર દ્વારા ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય ભારતમાં સૌર ઉત્પાદન ક્ષમતા વિકશિત કરનાર પ્રથમ રાજ્ય છે. .ટૂંકમાં ગુજરાત એ સૌર ઉર્જાનો સૌથી વધુ ઉપયોગ કરતું રાજ્ય છે.
Downloads
References
Mike Sullivan ,(2016). “Solar Rooftop Dyi” .Countayman Press Canada: Swizerland
MehbubAlam, (2017), “ Techno Economics Analysis Of Rooftop Solar System Along With Potentioal And Future Prospects In India” : International Journal Of Advanced Research In Computer Science And Software Engineering ,Volume-7,Issn-2277-128
Websites
https://economictimes.indiatimes.com
www.saurenergy.com
www.brightsolar.in