૧૯મી સદીમાં વિધવાપુનઃલગ્ન માટે થયેલા પ્રયાસો

૧૯મી સદીમાં વિધવાપુનઃલગ્ન માટે થયેલા પ્રયાસો

Authors

  • VAGHELA SANDIPKUMAR K.

Abstract

હિંદુ સ્ત્રીઓની દયાજનક અને લાચાર પરિસ્થિતિમાં ઉત્તરોત્તર સુધારણા કરવામાં આવેલા કાયદાઓમાં વિધવા પુનર્લગ્નનો કાયદો એ દિશામાં એક બીજે સીમાચિહ્ન છે . હિંદુ . સમાજમાં પ્રચલિત બાળલગ્નોની પ્રથાને કારણે બાળ વિધવાઓનું પ્રમાણ ખૂબ વધી જવા પામ્યું હતું હિંદુ કાયદાઓ અને હિંદુ શાસ્ત્રોએ અમુક ચોક્કસ સંજોગોમાં વિધવાઓને પુનર્લગ્ન કરવાની છૂટ આપી છે . ખાસ કરીને જેનો પતિ ગૂમ થયો હોય, મૃત્યુ પામ્યો હોય ,સંન્યાસ લીધો હોય કે જ્ઞાતિ . બહાર મુકાયો હોય તેવી નિઃસંતાન વિધવાને બીજો પતિ કરવાની ( પુન:ર્લગ્ન ) છૂટ આપવામાં આવી છે . બીજા લગ્નથી થતાં સંતાનોને કાયદેસરના વારસ તરીકે પણ માન્ય કરવામાં આવ્યાં છે . પરંતુ આ કાયદો અને રિવાજ ચાલુ રહી શક્યો નહીં અને ખાસ કરીને ઉચ્ચ હિંદુ વર્ગોમાં વિધવાના પુનર્લગ્ન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો .

Downloads

Download data is not yet available.

References

શેઠ સુરેશભાઇ ચી. ભારતમાં સામાજિક અને ધાર્મિક ચળવળો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ અમદાવાદ 1999 પેજ ન ૧૬૬ પ્રથમ સફ

પરીખ ડો રમેશકાન્ત ગો. ભારતનો ઇતિહાસ 1718 થી 1885 યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ અમદાવાદપેજ ન.૨૮૮

૩ પટેલ મુકેશ, ડોખરવાસિયા,ફાલ્ગુની, નયનાબેન, ભારતનો ઇતિહાસ 1857 થી 1858 પોપ્યુલર પ્રકાશન સુરત પેજ નં, ૨૨૧

પંડિત શિવ પ્રસાદ દલપતરામ _ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર પ્રવર્તક પ્રેસ અમદાવાદ 1919 પેજ નંબર ૬૩૬૪

શેઠ સુરેશભાઇ ચી. પૂર્વોક્ત ગ્રંથ પેજ ન.૧૬૭

રાજ્યોર શિવપ્રસાદ_અર્વાચીન ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ અમદાવાદ 2018 પેજ નં ૯૬

૭ એજન પેજ નંબર ૯૭

શેઠ સુરેશભાઇ ચી. પૂર્વોક્ત ગ્રંથ પેજ ન ૧૬૮

Additional Files

Published

10-05-2020

How to Cite

VAGHELA SANDIPKUMAR K. (2020). ૧૯મી સદીમાં વિધવાપુનઃલગ્ન માટે થયેલા પ્રયાસો. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 5(5). Retrieved from https://vidhyayanaejournal.org/journal/article/view/1302
Loading...