મહાભારતનો સંસ્કૃતનાટ્ય પર પ્રભાવ

મહાભારતનો સંસ્કૃતનાટ્ય પર પ્રભાવ

Authors

  • Dr. Hitarthi G. Agrawat

Abstract

સંસ્કૃત સાહિત્યર્માં ‘કાવ્ય’ શબ્દ વ્યાપક અર્થસર્માં વપરાય છે, એ સવસહવદદત છે, અિીં ‘કાવ્ય’ શબ્દ એટલે ‘કહવકર્મસ.’ આ
કહવકર્મસના જુ દા જુ દા સ્વરૂપો પછીર્થી સ્પષ્ટ ર્થાય છે. ર્મિાકહવ ર્મિાકાવ્ય,ખંડકાવ્ય, સુભાહિત આદદ ‘શ્રવ્યકાવ્યો’ અને દૃશ્યકાવ્યર્માં
દશરૂપકો, ઉપરૂપકો વગેરે અહભનય ક્ષેત્રર્માં ખેડાણ કરવાની હવશાળતા ર્માટે ર્મુક્ત િોય છે. વૈદદકયુગ પછી, વૈદદકસાહિત્ય રચના પછી બે
આિસકાવ્યોનો યુગ ગણાય છે. જેર્માં રાર્માયણ, ર્મિાભારત એ બે આદદકાવ્યો- EPIC રચાયાં છે. આ બન્દ્ને કાવ્યો-ર્મિાકાવ્યો કે
આદીકાવ્યો એ નવા કહવઓ ર્માટે જાણે નવી દદશાઓ; કહવકર્મસની પ્રેરણાસ્રોત બની ખુલ્લી કરી આપે છે.
પ્રહશષ્ટ સંસ્કૃત સાહિત્યર્માં ઉપરોક્ત બે આદદકાવ્યો કે જે EPIC OF GROWTH; હવકસનશીલ ર્મિાકાવ્યો છે. તેની ઘેરી અસર
જોવા ર્મળે છે. પ્રાયઃ કહવઓને પ્રેરણા આપનારા, કર્થાવસ્તુના આશ્રયરૂપ બનેલા, અને ઉપજીવ્ય બનેલા એવા રાર્માયણ –ર્મિાભારત બે
ર્મિાકાવ્યોએ ઉત્તરકાલીન કહવઓના પર્થપ્રદશસક બની રહ્ાં.

Downloads

Download data is not yet available.

References

૧.સંસ્કૃત સાહિત્યનો ઈહતિાસ – સં.પંદડતબલદેવ ઉપાધ્યાય

૨.ર્મિાભારત –BOI ,POONA ર્થી પ્રકાહશત આવૃહત્ત

૩.ર્મિાભારત –સં .હવદ્યાસાગર હપ .હપ.અને સુબ્રર્મન્દ્યર્મ સ્વાર્મી

૪.A HISTORY OF SANSKRIT LITERATURE - KUNHAN RAJA

૫. ભાસનાટકચક્ર –સં.ટી.ગણપહત શાસ્ત્રી

૬.संस्कृत साहित्य का इततिास – सं.वाचस्ितत गैरोला

૭.रूिकशतक –गा.ओ.सी.,प्रकाशन,बरोडा

८.SURVEY OF SANSKRIT LITERATURE - CHAITANYA

૯.નાટકલક્ષણરત્નકોશ-સાગરનંદી

Additional Files

Published

10-08-2015

How to Cite

Dr. Hitarthi G. Agrawat. (2015). મહાભારતનો સંસ્કૃતનાટ્ય પર પ્રભાવ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 1(1). Retrieved from https://vidhyayanaejournal.org/journal/article/view/129
Loading...