ગુજરાતી બાળસાહિત્ય

ગુજરાતી બાળસાહિત્ય

Authors

  • Neetaben Parmar

Abstract

ગુજરાતી સાહિત્યમાં ભાવકવર્ગને ધ્યાનમાં રાખી કિશોરસાહિત્ય, પ્રૌઢસાહિત્ય નારીસાહિત્ય જેવા પ્રકારો નિર્દેશાયા છે તેમાંનો એક પ્રકાર તે બાળસાહિત્ય, ગુજરાતી બાળસાહિત્યમાં પણ વિષય સ્વરૂપ, પાત્ર વગેરેની દ્રષ્ટિએ પેટા પ્રકાર પડે છે. પ્રસ્તુત શોધપત્રમાં ગુજરાતી બાળસાહિત્યના સ્વરૂપ આધારીત પ્રકારો વિશે વિચાર કરવામાં આવ્યો છે.

Downloads

Download data is not yet available.

References

‘પરબ’ બાળસાહિત્ય વિશેષાંક; 1985 ઑગષ્ટ-સપ્ટેમ્બર,

ન્યુઝવ્યુઝ ડાયજેસ્ટ 23 થી 29 સપ્ટેમ્બર, 20179 912

ગુજરાતી બાળસાહિત્ય; યશવંત મહેતા

ગુજરાતી બાળકથા સાહિત્ય એક ઝલક; શ્રધ્ધા ત્રિવેદી

Additional Files

Published

10-05-2020

How to Cite

Neetaben Parmar. (2020). ગુજરાતી બાળસાહિત્ય. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 5(5). Retrieved from https://vidhyayanaejournal.org/journal/article/view/1243
Loading...