સંસ્કૃત નાટકોમાં ભાષા, સંબોધન અને નામાભિધાન

સંસ્કૃત નાટકોમાં ભાષા, સંબોધન અને નામાભિધાન

Authors

  • Dr. Hitarthi G. Agrawat

Abstract

સંસ્કૃત નાટકોમાં ભાષાની બહુવિધતા - ભરત નિરૂપિત ભાષા વિધાન વાચિકાઅભિનયનું સર્વસ્વ છે. છંદ, લક્ષણ, અલંકાર અને ગુણ આદિ તો કાવ્યશરીરના શોભાકર ધર્મ છે ભાષાની. પરંતુ ભાષા તો કાવ્ય તેમજ નાટ્યનું સાક્ષાત શરીર છે. અંતરગત ભરતે નાટ્યમાં પ્રયુક્તવિવિધ ભાષાઓ, સંબોધનો, પાત્રોના નામકરણ તથા નાટ્યની પાઠ્ય શૈલી આદિ નાટ્યપયોગી વિષયોનું તાત્વિક નિરૂપણ કર્યું છે. 

Downloads

Download data is not yet available.

Additional Files

Published

10-10-2015

How to Cite

Dr. Hitarthi G. Agrawat. (2015). સંસ્કૃત નાટકોમાં ભાષા, સંબોધન અને નામાભિધાન. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 1(2). Retrieved from https://vidhyayanaejournal.org/journal/article/view/124
Loading...