ઉત્તર ગુજરાતની લોકકથાઓ એક સમીક્ષા
Abstract
ઉત્તર ગુજરાતની લોકક્થાઓ લોકવાર્તાઓ, લોકગીતો વિશે ત્રણેક દાયકા પૂર્વે કોઈ ખાસ નોંધપાત્ર કામગીરી થઈ નહોતી. પરન્તુ આજના સમયે સહથી વિશેષ સંશોધનો—સંપાદનો—અભ્યાસો ઉત્તર ગુજરાતમાંથી આ ક્ષેત્રમાં પ્રાપ્ત થાય છે. ‘ઉત્તર ગુજરાતનાં અનેક ચરિત્રોના જીવનમૂલ્યો માટેની મથામણની દ્યોતક કથાઓ છે, એ પણ વર્ણનાત્મક તત્ત્વો ધરાવતી કથાઓ છે. “આ સંગ્રાહકો લોકવિદ્યાના જાણતલ હોવાના કારણે સંપાદનોમાં ડો. બળવંત જાની કહે છે તેમ લોકસંગ વધુ પ્રકટે છે, લોકરંગ ઓછો આ સંપાદકો થોડો સંયમ રાખીને, મૂળભાયાતી માવજત કરીને, લોકમાનસનું નિરૂપણ કરતા જઈ, વર્ણનો દ્વારા જીવન્ત વાતાવરણ પ્રગટાવતા હોઈ તેને નોંધપાત્ર ગણે છે.'' 'આપણે ત્યાં કહેવાય છે કે માણસ-માણસની બુદ્ધિમાં ફેર હોય છે. તો પ્રદેશ-પ્રદેશની લોકસંસ્કૃતિ અને લોકસાહિત્યમાં પણ અલગતા હોવાની તે ચોક્કસ છે. સ્વાભાવિક છે. જેમ સૌરાષ્ટ્ર પ્રદેશને પોતાનું વિપુલ લોકસાહિત્ય છે તેમ ઉત્તર ગુજરાતને પણ પોતાનું અનેરું લોકસાહિત્ય છે. ઉત્તર ગુજરાત વિસ્તાર સદ્દભાગી છે કે અને શાસ્ત્રીય અભિગમવી લોકકલાઓનું સંપાદન—મૂલાંકન કરનારા સ્થાહિત્ય સેવાનો મળ્યાં રે,
Downloads
References
૧. અમૃત પટેલ – લોકકથા શાસ્ત્ર અને સંપાદન', પૃ.૮૭
૨. ડૉ. બળવંત જાની, ઉત્તર ગુજરાતની લોકકથાઓ : સ્વાધ્યાય અને સર્વેક્ષણ', પૃ.૧૭૪
પુષ્કર ચંદરવાકર, ઉત્તર ગુજરાતની લોક્થાઓ', પૃ. ૧૮
૪. એજન, પૃ.૭૨
૫. એજન, પૃ.૯૦
૬. એજન, પૃ. ૧૩૭.
૭. એજન, યુ.પ