‘ઉનાળો’ આસ્વાદ્ય નિબંધ
Abstract
ગુજરાતી સાહિત્યમાં કવિતા, ટૂંકી વાર્તા, વિવેચન, અનુવાદ-એમ સાહિત્યના વિવિધ ક્ષેત્રોમાં સર્જક ભગીરથ બ્રહ્મભટ્ટે મહત્વનું ખેડાણ કર્યું છે. ગુજરાતી નિબંધ સર્જન ક્ષેત્રે ભગીરથ બ્રહ્મભટ્ટનું નામ જાણીતું છે.
અહીં એમનો ઉનાળા પ્રત્યે પ્રગટ થતો પ્રેમ ‘ઉનાળાના આશ્ચર્યો’ નિબંધ વિશે અભ્યાસ કર્યો છે. આ નિબંધ રચનામાં ઉનાળા ઋતુની વિશેષતાઓનું કાવ્યાત્મ ગદ્યમાં આલેખન કર્યું છે. નિબંધકારની ભાવસૃષ્ટિ અને વિચારસૃષ્ટિનું અહીં સહઅસ્તિત્વ છે. કાવ્યમય ગતિની રમણીયતા સિદ્ધ કરતી આ રચના છે. ભાષાનો સર્જનાત્મક વિનિયોગ આ નિબંધમાં ઠેર જોવા મળે છે. ઉનાળાનું સૌંદર્ય એમણે કાવ્યકલ્પ રીતે રૂપબદ્ધ કર્યું છે. આ નિબંધ ના પ્રારંભમાં સર્જક વસંતના આગમનના અનુસારથી પ્રકૃતિસૃષ્ટિમાં જે માહોલ હોય તેનું વર્ણન કરતા લખે છે-
Downloads
References
તંત્રી: યોગેશ જોષી, સામાયિક: ‘પરબ’
ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ચ ૨૦૦૫
અંક-૩, પૃષ્ઠ-20
એજન-૨૪, એજન-૨૫, એજન-૨૬