‘મૂલ્યશિક્ષણ: સંકલ્પના અને હેતુઓ’
Abstract
છેલ્લા બે દાયકાઓથી દેશ અને દુનિયામાં મૂલ્યો, નીતિ અને ચારિત્ર્યના શિક્ષણમાં લોકોને નવેસરથી અને વધારે રસ પડયો છે. મૂલ્યોનું ધોવાણ અને હાસ થયાની લૌકિક માન્યતા છે. મૂલ્યો એ તેમના શિક્ષણની તાત્ત્વિક મીમાંસાનો વિકાસ પૂર્વ અને પશ્ચિમ બન્ને સંસ્કૃતિઓમાં થયો છે. આ સંજોગોમાં આ પ્રકરણમાં મૂલ્યશિક્ષણ અથવા મૂલ્ય—અભિમુખ શિક્ષણ- Value-Oriented education અથવા મૂલ્ય-સંયોજિત શિક્ષણ- Value- integrated education) ની સંકલ્પના, મૂલ્યશિક્ષણના હેતુઓ અને વર્તમાન સમયમાં મૂલ્ય શિક્ષણની પ્રસ્તુતતા કે મહત્ત્વ વિશે ૨જૂઆત કરવાનો ઉપક્રમ છે. મૂલ્ય શિક્ષણ માટેની લૌકિક માંગના તાત્ત્વિક પ્રશ્નોને પણ અહીં આછેરો સ્પર્શ કર્યો છે.
Downloads
References
Dhokalia, R.P. (2003). Core values and responsibilities and quality of human life. Journal of Value Education. 3(1), 17-26.
Gagne', R.M. (1985). The conditions of learning (4h ed.). New York: Holt. Rinehart & Winston.
Kalra, R.M. (2003). Value-oriented education in schools: Theory and Practice Delhi: Shipra.
Quisumbing. L.R. (2001, June). The value/attitudes dimension in quality education. Paper presented at the International Forum on Quality Education. Beijing. People's Republic of China (available online.)
Roid. G. IH, & IHaladyna, T.N. (1982). A technology for test-item writing. New York: Academic.
Vegas, J.S. (1972). Writing worthwhile behavioral objectives. New York: Harper & Row.
ભોગાયતા, ચં. (૨૦૦૩). અધ્યાપન પ્રયોજિત મનોવિજ્ઞાન. અમદાવાદ: પાર્શ્વ.
ભાવનગરના શ્રી ગુલાબરાય હ. સંઘવી શિક્ષણ મહાવિદ્યાલયમાં યુજીસીના આશ્રયે મૂલ્યાભિમુખ શિક્ષણ વિષયક રાજય સ્તરના ત્રિ–દિવસીય સેમિનારમાં તા.૧૧-૦૧-૨૦૦૬ના રોજ રજૂ થયેલ લેખ.