ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓના અનિયમિત રહેતા અને સમયબદ્ધતા ન જાળવતા વિદ્યાર્થીઓનો અભ્યાસ
Abstract
પ્રાથમિક શિક્ષણ એ એવું માધ્યમ છે જેના દ્વારા બાળકમાં અપેક્ષિત કૌશલ્યો અને ગુણો વિકસાવી શકાય છે. બાળક તેના બાહ્ય જીવનના મહત્વના વર્ષ એટલે કે, ૬થી ૧૪ વર્ષ પ્રાથમિક શાળામાં વિતાવે છે માટે પ્રાથમિક શિક્ષણને ગતિશીલ બનાવવા માટે શાળામાં મહત્તમ બાળકોનું નામાંકન થાય, બાળકોને શાળામાં આવવું ગમે, રોકાવું ગમે તેમજ શાળાનું વાતાવરણ આનંદદાયક લાગે તે પ્રકારની સુંદર પ્રવૃતિઓના માધ્યમથી ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી, ગુણોત્સવ અને મધ્યાહન ભોજન જેવા અનેક કાર્યક્રમ યોજવામાં આવે છે પરંતુ આજે પણ આપણી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણના સ્તરમાં અપેક્ષિત શૈક્ષણિક સુધારાઓ થયા હોય તેવું જોવા મળતું નથી.
Downloads
References
• dv[, j[.k[ {2001}. (vksti Birtmi> (SxN an[ (Sxk. amdivid : b).a[s.Sih pkiSn
• d[siE a[c.J {1999}. s>Si[Fn ah[vil. rijki[T : s]iriOT^ y&(nv(s
• pT[l j[ .D) {2004} (vkismi>n Birt)y smijmi> (SxN : (nrv pkiSn amdivid .