ઉપભોકતા ચળવળમાાં સૌરાષ્ટ્ર ક્ષેત્રમાાં કાર્ય કરતા સ્વૈચ્છિક ગ્રાહક સંગઠનોની અસરકારકતા

ઉપભોકતા ચળવળમાાં સૌરાષ્ટ્ર ક્ષેત્રમાાં કાર્ય કરતા સ્વૈચ્છિક ગ્રાહક સંગઠનોની અસરકારકતા

Authors

  • Aashish B Vagadiya

Keywords:

વસ્તી વધારો, ઉપભોકતાવાદ, એનજીઓ

Abstract

માનવી એક સામાજિક અને બુધ્ધિશાળી પ્રાણી છે. માનવીની જરૂરિયાતો વસ્તુઓ કે સેવાઓ દ્વારા સંતોષવામાં આવે છે, વસ્તુઓ કે સેવાઓ પ્રાપ્ત કરવાનું સ્થળ એટલે બજાર. બજારમાં બે પક્ષકારો પાયારૂપ સ્થાન ધરાવે છે જેમાં (૧) વેપારીઓ અને (ર) ગ્રાહકો. વર્તમાન સમયમાં માનવીનું જીવન સરળ અને ઉન્નત બનાવવા માટે વિવિધ વસ્તુઓ કે સેવાઓ ઉપલબ્ધ છે, પરંતુ વસ્તી વધતા માંગમાં વધારો થયો છે જેથી વધુ ઉત્પાદન અને વેચાણ માટે ઉત્પાદકો પર દબાણ સર્જાયુ છે. વધુ વેચાણના પરિણામે વધુ નફો પ્રાપ્ત થતો હોવાથી ગ્રાહકોનું શોષણ વધવા લાગ્યું.

Downloads

Download data is not yet available.

References

s!f V[;P ;LP J[l8=J, VG[ V[DP DMCG ;]NZL4 ccp5EMSTFJFN VG[ T[GL V;ZM 5ZGM VeIF;cc H[V[DVF.H[V[DV[D4 HFgI]VFZL Z_!!4 EFUv!4 VSvZP

sZf ccp5EMSTFJFNG[ EFZTLI DFU"cc4 EFZTLI lZ8[, lZ5M8" Z__)P

s#f NL5F XDF" sZ__Zf4 ccU|FCS OlZIFN lGJFZ6 C[9/ SghI]DZ 5|M8[SXG V[S8cc4 lN

s$f http://www.google.co.in

Additional Files

Published

10-02-2019

How to Cite

Aashish B Vagadiya. (2019). ઉપભોકતા ચળવળમાાં સૌરાષ્ટ્ર ક્ષેત્રમાાં કાર્ય કરતા સ્વૈચ્છિક ગ્રાહક સંગઠનોની અસરકારકતા. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 4(4). Retrieved from https://vidhyayanaejournal.org/journal/article/view/315
Loading...