સૌરાષ્ટ્ર ક્ષેત્રની ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે કાર્ય કરતી સ્વૈચ્છિક સંસ્થાઓની ફરિયાદ નિવારણની કામગીરીનો અભ્યાસ
Keywords:
ઔદ્યોગિક ક્રાંતિ, ગ્રાહક, સ્વૈચ્છિક સંસ્થાઓAbstract
આધુનિક યુગમાં ઔદ્યોગિક ક્રાંતિ બાદ ઉદ્યોગોનો વિકાસ ખૂબજ ઝડપથી થતો જોવા મળ્યો છે. સ્થાનિક બજાર હવે વૈશ્વિક બજાર જેવું બનવા લાગ્યું છે ત્યારે ઉદ્યોગો વચ્ચે હરિફાઈનો ગેરલાભ ગ્રાહકોએ ભોગવવા પડે છે. ગ્રાહક એ બજારનો ગ્રાહકોનું અવનવી રીતે વેપારીઓ દ્વારા શોષણ થતું આવ્યું છે અને થાય પણ છે. આ શોષણ ને અટકાવવા માટે સરકાર દ્વારા વિવિધ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે ઉપરાંત કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ ગ્રાહકોના કલ્યાણ માટે સ્વૈચ્છાએ કાર્ય કરવા અસ્તિત્વમાં આવી છે. તેથી સંશોધનકારે પસંદ કરેલી સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલી સ્વૈચ્છિક સંસ્થાઓની કામગીરી માપવા માટે પ્રયાસ કર્યો છે.
Downloads
References
(૧) અગ્રવાલ એમ. (ર૦૦૬) ભારતમાં ગ્રાહક વર્તણૂક અને ગ્રાહક સુરક્ષા. નવી દિલ્હી, નવી સદી પબ્લિકેશન્સ.
(ર) સી. એચ. રવિ કુમાર, ડો. ડી. નાગેશ્વર રાવ, ડો. એમ. એસ. નારાયણ, ''ગ્રાહક સુરક્ષામાં એનજીઓની ભૂમિકા'' આઈ જે આઈ આર એસ. ટી, ફેબ્રુઆરી ર૦૧પ, ભાગ–૪, અંક–ર.
(૩) કોઠારી, સીઆર (ર૦૦૭) સંશોધન પધ્ધતિ, પધ્ધતિઓ અને તકનીકો. નવી દિલ્હી, ભારત : ન્યૂ એજ ઈન્ટરનેશનલ (પી) લિ.