ગુજરાતમાં કાર્યરત દરિયાઈ માછીમારી બોટની આંકડાકીય માહિતીનું વિશ્લેષણ

ગુજરાતમાં કાર્યરત દરિયાઈ માછીમારી બોટની આંકડાકીય માહિતીનું વિશ્લેષણ

Authors

  • Dr. Amar Patel

Keywords:

દરિયાઈ માછીમારી બોટ, વિશ્લેષણાત્મક અભ્યાસ

Abstract

પ્રસ્તુત સંશોધન પેપરમાં ગુજરાતમાં કાર્યરત દરિયાઈ માછીમારી બોટની આંકડાકીય માહિતીનું વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં વર્ષ 2001-૦2 થી 2015-16 દરમિયાન દરિયાઈ બોટની સંખ્યામાં કેવા ફેરફાર થયા તે અંગે ચર્ચા કરવામાં આવી છે, તેમજ  યાંત્રિક અને બિનયાંત્રિક બોટનું વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે. આ વર્ષો દરમિયાન સરેરાશ કેટલા દરે બોટની સંખ્યામાં વધારો-ઘટાડો થયો તે વિશે ચર્ચા કરવામાં આવી છે.  

Downloads

Download data is not yet available.

References

Kumar,Ganesh. (2008). Domestic Fish Marketing in India – Changing structure, conduct performance and plicies.Agricultural Economics Research Review,Vol.21,pp.354-354.

SP. Tiwari, Development of Ports in Saurashtra and Kuthc Region: An Economic Analysis. Saurashtra University, (2011).

Fisheries Statistics of Gujarat State 2016-17

www.Commissioner of Fisheries, Gandhinagar, Gujarat (2011).

Additional Files

Published

10-07-2021

How to Cite

Dr. Amar Patel. (2021). ગુજરાતમાં કાર્યરત દરિયાઈ માછીમારી બોટની આંકડાકીય માહિતીનું વિશ્લેષણ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 6(6). Retrieved from https://vidhyayanaejournal.org/journal/article/view/29
Loading...