અનુસ્નાતક અધ્યાપકોના KCG કાર્યક્રમ અંગેના અભિપ્રાયો
Abstract
પ્રસ્તુત અભ્યાસનો | મુખ્ય હેતુ KCG કાર્યક્રમ અંગે અનુસ્નાતક અધ્યાપકોના અભિપ્રાયો જાણવાનો હતો. નમુના તરીકે રાજકોટ જિલ્લાની ૬૭ વિદ્યાશાખાઓમાંથી ૩૭ અધ્યાપકો, ૩૦ અધ્યાપિકાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ માટે તૈયાર ઉપકરણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સર્વેક્ષણ સંશોધન પદ્ધતિનો ઉપયોગ કરીને અભિપ્રાયવલી દ્વારા માહિતી એકત્ર કરવામાં આવી હતી. શતમાન પદ્ધતિ દ્વારા માહિતીનું વિશ્લેષ્ણ કરવામાં આવ્યું હતું જેના તારણો મુજબ સ્ત્રી અધ્યાપકો KCG કાર્યક્રમ તરફ વધુ ઝોક ધરાવતા હતા. KCG કાર્યક્રમ અંતર્ગત શહેરી અને ગ્રામ્ય વિદ્યાશાખાઓમાં અભ્યાસ કરાવતા અધ્યાપકોના અભિપ્રાયો સમાન ન હતા. શહેરી વિસ્તારના અધ્યાપકો KCG કાર્યક્રમ પ્રત્યે વધુ ઝોક ધરાવતા હતા.
Downloads
References
ઉચાટ, ડી. એ. (૨૦૧૨), શિક્ષણ અને સામાજિક વિજ્ઞાનોમાં સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર, (દ્વિતિય આવૃતિ) રાજકોટ, પારસ પ્રકાશન
શાહ દીપીકા બી. (૨૦૦૪) શૈક્ષણિક સંશોધન, અમદાવાદ યુનિવર્સિટી, ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય
મોલિયામ એમ. એસ. (૨૦૦૦) શૈક્ષણિક સંશોધન ક્ષેત્રો, રાજકોટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી