ગુજરાત રાજયમાં સૌર છત ઊર્જાનો એક આર્થિક અભ્યાસ

ગુજરાત રાજયમાં સૌર છત ઊર્જાનો એક આર્થિક અભ્યાસ

Authors

  • Parmar Hetal Mohanbhai

Keywords:

ઊર્જા, સૌરછત ઊર્જા, સબસિડી, યોજના

Abstract

વૈશ્વિક પર્યાવરણીય ચિંતાઓ અને ઉર્જા માટે વધતી માંગ,નવીનીકરણીય ઉર્જા તકની કોમાં સતત પ્રગતિ સાથે નવીનીકરણીય ઉર્જા સંશોધનોના માટેની તકો ખોલી રહ્યા છે. અત્યાર સુધી તમામ નવીનીકરણ ઉર્જા સંશોધનમાં સૌર ઉર્જા સૌથી વિપુલ અવિશ્વાસ નીય અને સ્વચ્છ ઉર્જા પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે સરકાર દ્વારા ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય ભારતમાં સૌર ઉત્પાદન ક્ષમતા વિકશિત કરનાર પ્રથમ રાજ્ય છે. .ટૂંકમાં ગુજરાત એ સૌર ઉર્જાનો સૌથી વધુ ઉપયોગ કરતું રાજ્ય છે.

Downloads

Download data is not yet available.

References

Mike Sullivan ,(2016). “Solar Rooftop Dyi” .Countayman Press Canada: Swizerland

MehbubAlam, (2017), “ Techno Economics Analysis Of Rooftop Solar System Along With Potentioal And Future Prospects In India” : International Journal Of Advanced Research In Computer Science And Software Engineering ,Volume-7,Issn-2277-128

Websites

https://en.m.wikipedia.org

https://economictimes.indiatimes.com

https://geda.gujarat.gov.in

www.saurenergy.com

www.brightsolar.in

Additional Files

Published

10-05-2020

How to Cite

Parmar Hetal Mohanbhai. (2020). ગુજરાત રાજયમાં સૌર છત ઊર્જાનો એક આર્થિક અભ્યાસ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 5(5). Retrieved from https://vidhyayanaejournal.org/journal/article/view/1307
Loading...