ક્રિષ્ના સોબતીના ઉપન્યાસમાં નારી સમસ્યાઓનું આલેખન
Abstract
જીવન અને સમસ્યાને અલગ રૂપથી જોઈ શકાય નહીં, જીવન છે તો સંઘર્ષ છે, સમસ્યા છે. માણસ સામાજિક પ્રાણી છે, માટે સમાજની સમસ્યાઓથી ઘેરાયેલા રહેશે એ સ્વાભાવિક બાબત છે. આમ, જીવનની વિભિન્ન સમસ્યાઓમાંથી પુરૂષની જેમ સ્ત્રી પણ કયારેય બચી શકતી નથી. સ્ત્રીનું જીવન અને તેની સમસ્યાઓ હંમેશાથી સાહિત્યનાં વિષયવસ્તુનાં રૂપમાં ગ્રહણ થઈ છે. હિન્દી સાહિત્યનાં મોટાં ભાગનાં ઉપન્યાસકારોએ નારીને કેન્દ્રમાં રાખી સાહિત્યનું નિર્માણ કર્યું છે અને બદલાતા પરિમાણોમાં, આધુનિકતામાં નારીને જોવાની કોશિશ કરી છે. સ્ત્રીનાં સ્વભાવ, તેની સમસ્યાનું સજીવ અને યોગ્ય ઈમાનદારી પૂર્વકનું પ્રસ્તુતીકરણ કરવાની ક્ષમતા સ્વાતંત્ર્યોત્તર કથા લેખિકાઓમાં આ બાબત જોવા મળે છે. સ્વાતંત્ર્યોત્તર લેખિકાઓમાં આલોચનીય એવું નામ ક્રિષ્ના સોબતીજી ધરાવે છે. વૈયક્તિક સ્વતંત્રતા, પોતાનાં વ્યકિતત્વ અને ઈચ્છાઓ પ્રત્યેની જાગૃતિ, વગેરે તેમનાં નારી પાત્રોનાં સ્વભાવમાં જોવા મળે છે. આ વિદ્રોહ પાછળ ક્યાંક સ્ત્રીની સમસ્યાઓ કારણભૂત હોય તેવું લાગે છે. સ્વતંત્રતા અને પોતાનાં અસ્તિત્વ માટે સંઘર્ષ કરતી નારીની સમસ્યાઓને ક્રિષ્નાજીએ ઉજાગર કરી છે. તેમનાં ઉપન્યાસોમાં નિરૂપિત મુખ્યતયા નારી સમસ્યાઓ પર નજર કરીએ.
Downloads
References
'डाल से बिछुड़ी', कृष्णा सोबती, पृष्ठ 27
आधुनिक हिन्दी कहानी से वर्णित यथार्थ, डा. ज्ञानचंद शर्मा, पृष्ठ - 91
'बादलो के घर', कहानी संग्रह कृष्णा सोबती पृष्ठ - 26
'दिली दानिश' कृष्णा सोबती पृष्ठ 121
'डाल से बिछुडी', कृष्णा सोबती पृष्ठ 11
'सूरजमुखी अधेर के' कृष्णा सोबती पृष्ठ - 16
वही, पृष्ठ 96
'मित्रो मरजानी', कृष्णा सोबती, पृष्ठ - 73
हिन्दी की महिला उपन्यासकारों की मानवीय संवेदना, डॉ. उषा यादव, पृष्ठ-162
'ऐ लडकी', कृष्णा सोबती पृष्ठ - 68 1DHYAYANA
'सूरजमुखी अधेर के' कृष्णा सोबती पृष्ठ 72
'समय सरगम' कृष्णा सोबती पृष्ठ 16
'मित्रो मरजानी', कृष्णा सोबती, पृष्ट 20