રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નાણાંકીય નીતિના વલણોનો વિશ્લેષણાત્મક અભ્યાસ (જાન્યુઆરી, 2020 – મે, 2021 ): પરિમાણાત્મક સાધનોના સંદર્ભમાં
Abstract
પ્રસ્તુત સંશોધન પેપરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નાણાંકીય નીતિનો અભ્યાસ કરવામાં આવેલ છે. આ અભ્યાસમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નાણાંકીય નીતિના વલણોમાં જાન્યુઆરી 2020 થી મે 2021 સુધીના સમયગાળાનો અભ્યાસ કરવામાં આવેલ છે. આ અભ્યાસમાં ખાસ કરીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નાણાંકીય નીતિના પરિમાણાત્મક સાધનો જેવા કે BANK RATE, REPO RATE, REVERSE REPO RATE, MARGINAL STANDING FECILITY RATE, CASH RESERVE RATIO, STATUTORY LIQUIDITY RATIO પર વિશેષ ધ્યાન આપવામાં આવેલ છે
Downloads
Download data is not yet available.
Additional Files
Published
11-07-2021
How to Cite
RAJUBHAI RATHOD. (2021). રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નાણાંકીય નીતિના વલણોનો વિશ્લેષણાત્મક અભ્યાસ (જાન્યુઆરી, 2020 – મે, 2021 ): પરિમાણાત્મક સાધનોના સંદર્ભમાં. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 6(6). Retrieved from http://vidhyayanaejournal.org/journal/article/view/73
Issue
Section
Research Papers