સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં પ્રકરણ રૂપકની વિભાવના
Abstract
નાટક પછી પ્રકરણ રૂપકની ચર્ચા કરવામાં આવી છે. પ્રકરણ રૂપક નાટકથી બે પ્રકારે જુદુ પડે છે. તેમાં કથાવસ્તુ અને તેના નાયક અને નાયિકા આ બંને રીતે પ્રકરણ રૂપક ભિન્ન છે.
સંસ્કૃત સાહિત્યમાં સૌપ્રથમ ભરતમુનિએ નાટયશાસ્ત્રીય ગ્રન્થની રચના કરી છે. ભરતમુનિએ નાટયશાસ્ત્ર નામના ગ્રન્થમાં પ્રકરણ રૂપકની ચર્ચા કરી છે. તેમના પછી ઘણાં બધાં કાવ્યશાસ્ત્રીઓ થઈ ગયા અને તેમને તેમના ગ્રંથમાં પ્રકરણ રૂપકની ચર્ચા કરી છે. જેમ કે, ધનંજય જેમને ‘દશરૂપક'ની રચના કરી છે. રામચન્દ્ર–ગુણચન્દ્ર તેમને ‘નાટયદર્પણ’ની રચના કરી છે, સાગરનન્દી જેમને ‘નાટકલક્ષણરત્નકોશ' નામના ગ્રન્થની રચના કરી છે. આમ ઘણા—બધાં અલંકારશાસ્ત્રીઓએ તેમના કાવ્યશાસ્ત્રીય ગ્રંથમાં પ્રકરણરૂપકની ચર્ચા કરી છે.
Downloads
References
अन्य काव्यादर्श 45: आचार्य श्रीरामप्रसाद मिश्र प्रकाशन संस्था: चौखम्बा विद्याभवन, वाराणसी आवृत्ति वर्ष: पुनर्मुद्रित संस्करण २००३
अन्य: काव्यालङ्कार (भामह) ५४: देवेन्द्रनाथ शर्मा प्रडीशन संस्था: बिहार- राष्ट्रभाषा परिषद, पटना । आवृत्ति वर्ष: द्वितीय संस्करण - १९८५
अन्य: काव्यालङ्कार (रुद्रट) सेज: नमिसाधु प्रकाशन संस्था: मोतीलाल बनारसीदास आवृत्ति वर्ष: १९८३
अन्य: काव्यालङ्कारसूत्रवृत्ति (वामन) से प्रो. डॉ. अजित ठाकोर प्रकाशन संस्था पार्श्व पब्लिकेशन, अमदावाद, आवृत्ति वर्ष प्रथम आवृत्ति, दुसाई-२००१ :
अन्य: मृच्छकटिकम् ले तपस्वी नान्ही संपाह अग्धरा शं. नान्ही, प्रकाशन संस्था सरस्वती : पुस्तक भंडार, अमहावाह-१ आवृत्ति द्वितीय आवृत्ति ४.स.२००८-०९
नाट्यदर्पण रामचन्द्र गुणचन्द्र, क्षे: डॉ. नगेन्द्र संपा६ : डॉ. दशरथ ओझा, डॉ. सत्यदेव चौधरी प्रकाशन - संस्था: हिन्दी विभाग विश्वविद्यालय दिल्ली आवृत्ति वर्ष प्रथम संस्करण १९६१