મનરેગા યોજના અને ગ્રામીણ ક્ષેત્ર (વિકાસ અને પડકાર)
Keywords:
આર્થિક વિકાસ, ગરીબી, બેરોજગારી, વેતન, વૃદ્ધિAbstract
આ સંશોધન પેપરમાં ભારતમાં કાર્યરત મનરેગા યોજના અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રે થયેલા વિકાસના અનુસંધાનમાં હાથ ધરવામાં આવ્યું છે. ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની વૃદ્ધિ માટે અને લોકોની આર્થિક સુખાકારી અને જીવનધોરણમાં સુધારાના હેતુથી શરૂ વર્ષ ૨૦૦૬માં કરવામાં આવેલ મનરેગાના પ્રોજેકટ અંતર્ગત ગ્રામીણ વિસ્તારની કયાપલટ કરવાના હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. આ અભ્યાસમાં મનરેગા યોજનાનો ખ્યાલ, મનરેગા યોજનાની કામગીરી, ઉદ્દેશો અને શ્રમિકોના પ્રશ્નોને આવરી લેવામાં આવ્યા છે. આ અભ્યાસ દ્વિતીય ગૌણ માહિતીને આધારે રજૂ કરવામાં આવ્યો છે.
Downloads
References
૧. પ્રો. વિપુલકુમાર સી. રામાણી ‘મહાત્મા ગાંધી નરેગા યોજના’ ઑક્ટોબર-૨૦૧૫
૨. કુનાલ બુકતસ, ‘મનરેગા અને ગ્રામીણ વિકાસ’ નવી દિલ્હી-વર્ષ-૨૦૧૬
૩. Reduced Funds for MGNREGA in Budget 2023-24
https://byjus.com/free-ias-prep/mgnrega/
www.mgnrega.nic.in
www.ruraldev.gujarat.gov.in
www.nrega.nic.in