પરંપરાગત શિક્ષણ પદ્ધતિ અને – વૈદિક શૈક્ષણિક સાધનો આધારિત શિક્ષણ પદ્ધતિનો તુલનાત્મક અભ્યાસ

પરંપરાગત શિક્ષણ પદ્ધતિ અને – વૈદિક શૈક્ષણિક સાધનો આધારિત શિક્ષણ પદ્ધતિનો તુલનાત્મક અભ્યાસ

Authors

  • Chetan I. Barmeda

Abstract

આજનાં સમયમાં શિક્ષણ માટે વિવિધ શૈક્ષણિક પદ્ધતિઓ અને પ્રવિધિઓ જેવી કે સેમિનાર, જૂથચર્ચા,કથન,શ્રવણ,પ્રશ્નોતરી, પ્રોજેકટ વર્ક વગેરેનો સમાવેશ થાય છે. આ પદ્ધતિઓ ઉપરાંત કમ્પ્યૂટરનો પણ શિક્ષણ માટે ઉપયોગ થઈ રહ્યો છે. આમ છતાં પણ ઘણી જગ્યાએ વર્ગખંડમાં ગણિત શિક્ષક માત્ર વ્યાખ્યાતા બની ગણિતના સૂત્રો, દાખલાઓ, નિયમો તથા સિદ્ધાંતો વગેરે ભણાવતા હોય છે. જો શિક્ષક માત્ર વ્યાખ્યાન દ્વારા જ ભણાવે તો અમુક શૈક્ષણિક મુદ્દાઓનું જ્ઞાન વિવિધ અનુભવોની મદદથી આપી શકાતું નથી . તો આજના બદલાતા યુગમાં જો શિક્ષકો પરંપરાગત શિક્ષણ પદ્ધતિને બદલે વિવિધ શૈક્ષણિક સાધનોની રચના કરી તેના દ્વારા શિક્ષ ણ આપવામાં આવે તો શૈક્ષણિક કાર્ય અસરકારક બનાવી શકાય.
પ્રસ્તુત સંશોધનમાં સંશોધક પોતે ઉચ્ચ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેમજ માધ્યમિક શાળામાં પણ શિ ક્ષક તરીકેનો અનુભવ ધરાવે છે તેથી વિદ્યાર્થીઓની શિક્ષણ ગ્રહણ કરવાની શકિતથી પરિચિત છે. તેથી સંશોધકને વિદ્યાર્થીઓને વિવિ ધ શૈક્ષણિક સાધનો બનાવી અને તેની મદદથી વિષયનો એકમ રજૂ કરવાનું વિચાર આવતા પ્રસ્તુત સંશોધન હાથ ધરેલ હતું.

Downloads

Download data is not yet available.

References

Jha, N.K. (2008). Research Methodology. Chandigarh: Abhishek Publications.

Khanzode, V.V. (2007). Research Methodology Techniques and Trends. New Delhi: A.P.I. Publishing.

Singh, Y.C. (2006). Techniques of Teaching Science.New Delhi: Sonali Publications.

Swain. A.K.P.C. (2007). A Text Book of Research Methodology. Ludhiyana: Kalyani Publishers.

આચાર્ય, એમ.ઈ. (૨૦૦૯). શિક્ષણમાં સંશોધનનું પદ્ધતિ શાસ્ત્ર. અમદાવાદ : અક્ષર પબ્લિકેશન.

ઉચાટ,ડી.એ.(૨૦૦૯).શિક્ષણ અને સામાજીક વિજ્ઞાનોમાં સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર. રાજકોટઃ સારાષ્ટ્ર યુનિવર્સિટી.

પટેલ, આર. એસ.(૨૦૦૯).શૈક્ષણિક સંશોધન માટે આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ (દ્વિતીય આવૃત્તિ). અમદાવાદ : જય પબ્લિકેશન.

પટેલ, બી. એસ.(૨૦૦૭).સંશોધન સાર સંચય. મોડાસાઃ 'ઓસા' ડૉ.દાઉદભાઈ ઘાંચી શૈક્ષણિક સંશોધન કેન્દ્ર.

રાવલ, એન. વી.(૨૦૦૭) ઈશૈક્ષણિક મનોમાપન તથા શૈક્ષણિક આંકડાશાસ્ત્ર (પાંચમી આવૃત્તિ). અમદાવાદ : : એજ્યુકેશનલ પબ્લિશર્સ.

શાહ,ડી.બી.(૨૦૦૯).શૈક્ષણિક સંશોધન(દિશા દર્શન). અમદાવાદઃપ્રમુખ પ્રકાશન.

શુકલ એસ.એસ.(૨૦૦૪). ઈન્ફર્મેશન ટેક્નોલોજી ઈન એજ્યુકેશન. અમદાવાદ : વારિણ પ્રકાશન.

શુકલ ડી. તથા અન્યો(૨૦૦૪).ગણિત ધોરણ ૮. ગાંધીનગર : ગુજરાત રાજ્ય શાળા પાઠય પુસ્તક મંડળ. મહા શોધનિબંધ

દવે પી. એન.(૧૯૯૭).શ્રેણી ૯ના ગણિત વિષયની શૈક્ષણિક સિદ્ધિનાં સંદર્ભમાં મુખ્ય અને પૂરક અધ્યયન પદ્ધતિ શૈક્ષણિક રમતો, સ્વઅધ્યયન સાહિત્ય અને ટેપ સ્લાઈડ કાર્યક્રમની અસરકારકતાનો અભ્યાસ.રાજકોટઃસૌરાષ્ટ્ર યુનિવર્સિટી.

કારીયા, એલ.એચ. (૨૦૦૧).ધોરણ-૮ના ગણિત વિષયમાં 'ગણ પરિચય' એકમના સ્વ અધ્યયન માટે અભિક્રમિત અધ્યયન અને કમ્પ્યૂટર સહાયિત શિક્ષણની અસરકારકતા. રાજકોટઃ સારાષ્ટ્ર યુનિવર્સિટી.

Additional Files

Published

10-06-2022

How to Cite

Chetan I. Barmeda. (2022). પરંપરાગત શિક્ષણ પદ્ધતિ અને – વૈદિક શૈક્ષણિક સાધનો આધારિત શિક્ષણ પદ્ધતિનો તુલનાત્મક અભ્યાસ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 7(6). Retrieved from https://vidhyayanaejournal.org/journal/article/view/906
Loading...