પ્રાચીન જળસંચય સ્થાપત્યકીય વારસા તરીકે વઢવાણ શહેરની માધા વાવ
Keywords:
વઢવાણ, માધાવાવ, માધવવાવ, વણઝારી વાવAbstract
વઢવાણ તરીકે ઓળખાતુ શહેર ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું એક નગરપાલિકા છે. વઢવાણમાં લોકપ્રિય પ્રાચીન ગંગાવાવ પગથિયું વિક્રમ સંવત ૧૯૬૯માં બાંધવામાં આવ્યું હોવાનું મનાય છે, અહી લાખાવાવ પણ છે. અહીં એવુ પણ માનવામાં આવે છે કે વઢવાણ શહેરમાં પ્રાચીનકાળમાં ૯૯ વાવો હતી. જેમાંથી પ્રસ્તુત સંશોધનપત્ર ખાસ કરીને માધાવાવ કે માધવવાવ પર તૈયાર કરવામાં આવેલું છે. વાવની દંતકથા ગુજરાતી ચલચિત્ર વણઝારી વાવ (૧૯૭૭)માં દર્શાવવામાં આવી છે. આ વાવ પર દેહુના દાન અર્થાત્ માધવાવ નામનું નાટક પણ લખાયું છે. ઝવેરચંદ મેઘાણીના પુસ્તક રઢિયાળી રાતના રાસમાં માધાવાવ અંગેનું લોકગીત સમાવી લેવાયું છે.
Downloads
References
જામોદ, ગગજીભાઈ (૨૦૧૮), સુરેન્દ્રનગર જીલ્લાની ઐતિહાસિક વાવ, Research Guru-11 (4): 1013-1016
દવે, મલય (૨૦૧૮), લાખુવાવ, ગુજરાત ટાઈમ્સ
પરમાર, કુમારપાળ અને ભાવિકા કડીકર, (૨૦૨૨), જેગડીયાની વાવ અને મેલડી માતાની વાવ, સુરેન્દ્રનગર જિલ્લાની વાવ, https://www.youtube.com/ watch?v=G5DRqsyULWY
પરમાર, કુમારપાળ અને રાકેશ પરમાર, (૨૦૨૨), સુરેન્દ્રનગર જિલ્લાની વાવઃ ગંગા વાવ, https://www.youtube.com/ watch?v=14zYrnnUs08
પરમાર, કુમારપાળ અને રાકેશ પરમાર, (૨૦૨૨), "વણઝારી વાવ"ની કથા, સુરેન્દ્રનગર જિલ્લાની વાવઃ માધા વાવ, https://www.youtube.com/ watch?v=9k9CNYdUho8&t=6s
વઢવાણ મિત્ર મંડળ પત્રિકા (૨૦૨૦), વિષયાંક (નવેમ્બર-૨૦૨૦)ઃ ૨૬
વાળા, વર્ષા કે. (૨૦૧૫), "સુરેન્દ્રનગર જીલ્લોઃ એક ઐતિહાસિક અધ્યયન, અમદાવાદઃ ગૂજરાત વિદ્યાપીઠ
Jutta, Jain-Neubauer (1981), The Stepwells of Gujarat: In Art-historical Perspective, Abhinav Publications
Mehta, Jhaverilal (22 August 2012). "Madhavav: Photo-story". Gujarat Samachar (in Gujarati). Retrieved 03-01-2012.
Parmar, K. (2023). Stepwells of MADHA as Ancient Water Harvesting Architectural Heritage _પ્રાચીન જલ સ્થાપત્ય તરીકે માધા વાવ. Kasumbo. 10: 1-4
Purnima Mehta Bhatt (16 December 2014). Her Space, Her Story: Exploring the Stepwells of Gujarat. Zubaan.