ગૂજરાત વિધાપીઠ ગ્રંથાલય દ્વારા વાંચકોને મળતી સેવાઓ અને સુવિધાઓઃ એક અધ્યયન

ગૂજરાત વિધાપીઠ ગ્રંથાલય દ્વારા વાંચકોને મળતી સેવાઓ અને સુવિધાઓઃ એક અધ્યયન

Authors

  • Bhavika Kadikar

Keywords:

ગૂજરાત વિદ્યાપીઠ, ગ્રંથાલય, સેવાઓ અને સુવિધાઓ

Abstract

ઈ.સ.૧૯૨૦ માં અમદાવાદ ખાતે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ. જે આજે પણ વિધાર્થીના ચારિત્ર્ય ઘડતર સાથે શિક્ષણ પ્રદાન કરી રહી છે. જેમાં વિનીમય, પારંગત, અનુપારંગત, વિધાવાચસ્પતિ સુધીના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. સંશોધનક્ષેત્રે કારર્કીદી બનાવતા સંશોધનો, વિધાર્થીઓ અને અન્ય વાંચકોને વાંચનને લગતા ઉત્કૃષ્ટ માહિતીસ્રોતો પુરા પાડવા માટે થઈને અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠ ખાતે સાવર્જનિક ગ્રંથાલય ઊંભુ કરવામાં આવ્યુ છે. આમ, વાંચકોને ઉચ્ચકક્ષાના અધતન માહિતીસ્રોતો આપવામાં આ ગ્રંથાલય દ્વારા કેવી કેવી સેવાઓ અને સુવિધાઓ આપવામાં આવે છે ? તેમજ ગૂજરાત વિધાપીઠ ગ્રંથાલયની આ સેવાઓ અને સુવિધાઓ દ્વારા વાંચકો સંતુષ્ઠી ધરાવે છે કે કેમ ? માનવને જરૂરી અન્ય સુવિધાઓ ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય ખાતેથી મળી રહે છે કે કેમ ? વગેરે ને અનુલક્ષીને પ્રસ્તુત શોધપત્ર તૈયાર કરવામાં આવ્યું છે.

Downloads

Download data is not yet available.

References

કાનડિયા, ડો. પ્રયતકર (૨૦૨૦), માહિતી પદ્ધતિઓ અને ઊપજો, અમદાવાદ: ગર્ગ પબ્લિકેશન

પારેખ, યોગેશ આર. (૨૦૧૦), "ગુજરાત અને રાજસ્થાન રાજ્યનાં યુનિવર્સિટી ગ્રંથાલયોની માહિતી સેવાઓનો તુલનાત્મક અભ્યાસ", અમદાવાદઃ ગુજરાત વિધાપીઠ

પંચાલ, જીગીત્સા એ, (૨૦૦૯), ‘ગુજરાત રાજ્યના વિશ્વ વિદ્યાલય ગ્રંથાલયોમાં વ્યવસાયિક અને બિન વ્યવસાયિક કર્મચારીગણ દ્વારા ઉપભોક્તાઓને ઉપલબ્ધ થતી માહિતી સેવાઓ, અમદાવાદઃ ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, (વિધાવાચસ્પિતિ)

વાસણાવાળા, કુમુદબેન, ‘ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતક કક્ષાના અધ્યાપકોનો વાંચનરસ અને માહિતી પ્રાપ્તિની વર્તણૂક: એક અભ્યાસ' ભાવનગર: ભાવનગર યુનિવર્સિટી, અપ્રકાશિત પીએચડી શોધ-નિબંધ

વિવરણિકા, ૨૦૧૪, ગૂજરાત વિધાપીઠ ગ્રંથાલય, અમદાવાદ: ગૂજરાત વિદ્યાપીઠ

શાહ, અનામિક (સંપા), ૨૦૧૯, ‘ગૂજરાત વિદ્યાપીઠ વાર્ષિક અહેવાલ-૨૦૧૮-૧૯, અમદાવાદઃ ગૂજરાત વિધાપીઠ

Additional Files

Published

10-04-2023

How to Cite

Bhavika Kadikar. (2023). ગૂજરાત વિધાપીઠ ગ્રંથાલય દ્વારા વાંચકોને મળતી સેવાઓ અને સુવિધાઓઃ એક અધ્યયન. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 8(5). Retrieved from https://vidhyayanaejournal.org/journal/article/view/648
Loading...