ઉચ્ચત્તર પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓની સાંવેગિક બુદ્ધિ પર યોગની અસરનો અભ્યાસ

ઉચ્ચત્તર પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓની સાંવેગિક બુદ્ધિ પર યોગની અસરનો અભ્યાસ

Authors

  • Bharti Solanki

Abstract

પ્રજાસત્તાક ભારતે લોકશાહી બંધારણ અનુસાર ભારતની પ્રજાને જે હક્ક સમર્પિત કર્યો તે પૈકીનો એક મહત્ત્વનો હક્ક તે શિક્ષણને મેળવવાનો હક્ક. શિક્ષણનો મુખ્ય હેતુ વ્યક્તિની બુદ્ધિનો વિકાસ કરવાનો છે. પરંતુ આ બુદ્ધિની બાબતમાં પણ તફાવત પડે છે. અમુક વિદ્યાર્થી ઉચ્ચ બુદ્ધિ કક્ષા ધરાવે છે અને અમુક વિદ્યાર્થી નિમ્ન બુદ્ધિ કક્ષા ધરાવે છે.  

Downloads

Download data is not yet available.

References

BOOKS (ENGLISH)

Kerlinger, F. M. (1996). Foundation of Behaviour Research (Seconded), New York, Subject Publication.

Mouly (2006), The Science of Education Research, New Delhi, Sawrup and Sons. Pandey K. P. (1983). Foundenda of Educational Research, Delhi, Amitash Prakashan Cited In.

પુસ્તકો (ગુજરાતી)

આચાર્ય એમ. શિક્ષણમાં સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર, અમદાવાદ અક્ષર પબ્લિકેશન.

ઉચાટ, ડી. એ. અને અન્ય (૧૯૯૮), સંશોધન અહેવાલનું લેખન શી રીતે કરશો ? (પ્રથમ આવૃત્તિ), રાજકોટ નિજ્જન સાયકો સેન્ટર.

દેસાઈ, કે. જી. (૧૯૭૩), શૈક્ષણિક આયોજન પ્રવિધિ અને મૂલ્યાંકનની નવી ધરી, અમદાવાદ બી. એસ. શાહ પ્રકાશન.

પટેલ આર. એસ. (૨૦૦૯), શૈક્ષણિક સંશોધન માટે આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ, (બીજી આવૃત્તિ), જય પબ્લિકેશન, અમદાવાદ.

DISSERTATION (ENGLISH)

Betty A. R. Emotional Intelling correlates with inerlises attitude. A Thesis submitted to the college of graduate studies and research in Partial fulfillment of the requirement for the degree of master education in the department of education psychology and special education, University of Saska town.

Michel, G, (2006), Emotional Intelligence of Manager in Singapore. University of South Austrial.

Rangreji, D. D. (2008). A Study on emotional intelligence and work life balance of employee in the information technology industry in Banglore. Chirst University, India.

Sukhiya S. P. Mehotra, P. V. R. N. (1966), Elements of Education Research, Allied Published Pvt. Ltd.

Thakkar J. S. (2008), Constraction and Standardization of Emotional in intelligence Test for the students of the Secondary School Gujarat, India.

લઘુશોધ નિબંધ (ગુજરાતી)

ઈન્દુ, એસ. (૨૦૦૭), માધ્યમિક પ્રશિક્ષણાર્થીઓની સાંવેગિક બુદ્ધિનો અભ્યાસ, કોલ્હાપુર શિવાજી યુનિવર્સિટી, અપ્રકાશિત લઘુશોધ નિબંધ.

પાટીલ, બી. એ. કે. (૨૦૦૬), પ્રશિક્ષણાર્થીની સાંવેગિક બુદ્ધિનો જાતિ અભ્યાસ પ્રવાહ, કોલ્હાપુર, શિવાજી યુનિવર્સિટી, અપ્રકાશિત લઘુશોધ નિબંધ.

Additional Files

Published

10-02-2022

How to Cite

Bharti Solanki. (2022). ઉચ્ચત્તર પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓની સાંવેગિક બુદ્ધિ પર યોગની અસરનો અભ્યાસ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 7(5). Retrieved from https://vidhyayanaejournal.org/journal/article/view/408
Loading...