વાંકાનેર રાજયનો રાજકીય ઇતિહાસ
Abstract
વાંકાનેર રાજ્યના સ્થાપક હળવદ ધાંગધ્રા રાજ્યના ઝાલા વંશના વંશજો હતા વાંકાનેરના ઝાલાકુળના સ્થાપક સરતાનજી હળવદના રાજવી ચંદ્રસિંહના યુવરાજ પૃથ્વીરાજના પુત્ર હતા પૃથ્વીરાજ વઢવાણમાં રહેતા હતા તેને અમદાવાદના સુબેદારે પકડ્યા અને તેઓ અમદાવાદમાં જ મૃત્યુ પામ્યા1 પૃથ્વીરાજને બે પુત્રો હતા સરતાનજી અને રાજોજી ચંદ્રસિંહજીના જયેષ્ઠ પુત્ર પૃથ્વીરાજના મૃત્યુ પછી તેનો મોટો પુત્ર સરતાનજી હળવદની ગાદીનો હકદાર હતો પરંતુ તેના કાકા અસ્કરણે હળવદની ગાદી પચાવી પાડતા પૃથ્વીરાજના પુત્ર પોતાના મામાની જાગીર ભાડલીમાં જઈને રહ્યા હતા સરતાનજીએ નવાનગરના જામલાખાજી સહાયથી બાબરીયા અને માહિયા લોકો પાસેથી વાંકાનેર તથા તેની આસપાસના ગામડાઓ જીતી લઇ વાંકાનેરમાં ગાદીની સ્થાપના કરી.2
Downloads
References
ખાચર પ્રદ્યુમ્ન ભ. (સંપાદક), કાઠિયાવાડ સર્વસંગ્રહ, જૂનાગઢ પૃ 384
દેસાઈ શંભુપ્રસાદ હ., સૌરાષ્ટ્રનો ઇતિહાસ, રાજકોટ,2018 પૃ 595
જાની એસ વી, સૌરાષ્ટ્રનો ઇતિહાસ, રાજકોટ 2010 પૃ 81
દેસાઈ શંભુપ્રસાદ હ. પૂર્વોક્ત પૃ 632
રાજકોટ જિલ્લા સર્વસંગ્રહ (ગુજરાતી), પૃ 82
ખાચર પ્રદ્યુમ્ન ભ. (સંપાદક), પૂર્વોક્ત પૃ 385
રાજકોટ જિલ્લા સર્વસંગ્રહ (ગુજરાતી), પૃ 83
એજન પૃ 83
એજન પૃ 83
ખાચર પ્રદ્યુમ્ન ભ. (સંપાદક), પૂર્વોક્ત પૃ 385
ખાચર પ્રદ્યુમ્ન ભ., સૌરાષ્ટ્રનો ગૌરવવંતો ઇતિહાસ, રાજકોટ 2010 પૃ 326
દેસાઈ શંભુપ્રસાદ હ. પૂર્વોક્ત પૃ 633
રાજકોટ જિલ્લા સર્વસંગ્રહ (ગુજરાતી), પૃ 83
જાની એસ વી પૂર્વોક્ત પૃ 81
એજન પૃ 280
એજન પૃ 280
એજન પૃ 280
ખાચર પ્ર.ભ. અને પી.આર. મારૂ, કાઠીયાવાડના રાજવીઓ, સણોસરા 2005 પૃ 76
જાની એસ વી પૂર્વોક્ત પૃ 280
ખાચર પ્રદ્યુમ્ન ભ., પૂર્વોક્ત પૃ 328
રાજકોટ જિલ્લા સર્વસંગ્રહ (ગુજરાતી), પૃ 104
ખાચર પ્ર.ભ. અને પી.આર. મારૂ, પૂર્વોક્ત પૃ 78
જાની એસ વી પૂર્વોક્ત પૃ 282
રાજકોટ જિલ્લા સર્વસંગ્રહ (ગુજરાતી), પૃ 104
જાની એસ વી પૂર્વોક્ત પૃ 282
ખાચર પ્રદ્યુમ્ન ભ., પૂર્વોક્ત પૃ 330
જાની એસ વી પૂર્વોક્ત પૃ 282
ખાચર પ્રદ્યુમ્ન ભ., પૂર્વોક્ત પૃ 321
એજન પૃ 321
રાજકોટ જિલ્લા સર્વસંગ્રહ (ગુજરાતી), પૃ 104